Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ દિવસોમાં ક્યારે પણ તુલસીને જળ ન ચઢાવવુ માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.

Tulsi remedy on Thursday
, ગુરુવાર, 27 જુલાઈ 2023 (07:41 IST)
ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો  મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીના છોડ હોવાથી ઘણા દોષ પોતે સમાપ્ત થઈ જાય છે.
 
દર રવિવારે, એકાદશી, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દોષ આવે છે. એટલું જ નહીં, સાંજ પછી તુલસીના પાન તોડવાની પણ મનાઈ છે.
 
તુલસીને દક્ષિણ દિશામાં ન રાખવું જોઈએ 
ગુરુવારે તુલસીને દૂધ ચઢાવવાથી રવિવાર સિવાય દરરોજ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરમાં મુકેલા જૂના મંદિરનું શું કરવું જોઈએ? તેને વેચવુ જોઈએ કે નહી ? જાણો મંદિર સંબંધિત મહત્વના નિયમો