સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભોળાનાથની કૃપા મેળવવા માટે નીચેના મુખ્ય મંત્રોનો જાપ કરી શકાય છે. ALSO READ: રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ મૂળ મંત્ર: ૐ નમઃ શિવાય ALSO READ: શનિવાર નો મંત્ર મહામૃત્યુંજય મંત્ર: (આરોગ્ય, આયુષ્ય અને રક્ષા માટે) ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્।ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥...