Publish Date: Thu, 21 May 2020 (12:23 IST)
Updated Date: Thu, 21 May 2020 (20:56 IST)
હિન્દુ પંચાગ મુજબ આ વખતે શનિ જયંતી 3 જૂન એટલેકે સોમવારે ઉજવાય રહી છે. શાસ્ત્રો મુજબ અમવાસ્યાના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. એવુ કહે છે કે આ દિવસે શનિદેવની આરાધના કરવા પર શનિની સાડેસાતી.. મહાદશા અને શનિ ઢૈય્યા ની અસર ઓછી કરી શકાય છે. શનિ જયંતી અને સોમવાતી અમાવસ્યાન સંયોગથી શનિદેવને પ્રસન્ન કરવાથી ખૂબ લાભ મળે છે.