Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત

મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત
, મંગળવાર, 6 એપ્રિલ 2021 (15:49 IST)
વધારેપણું લોકોના ઘરોમાં મની પ્લાંટ રખાય છે. કહેવાય છે કે ઘરમાં ધનમાં વૃદ્ધિમાં સહયોગ કરે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખો છો તો કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટ્લેકે કઈ દિશામાં રાખવું અને કઈ દિશામાં ન રાખવું. તે સિવાય છોડની સારવારથી સંકળાયેલી કેટલીક વાતોને જાણવું બહુ જરૂરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. એવા જ કેટલીક વાતો વિશે 
 
મની પ્લાંટને હમેશા તમારા ઘરની અંદર જ રાખવું. તેને ક્યારે પણ ઘરની બહાર ન રાખવું. જો તે બહાર લગાવી રહ્યા છો તો તેને કવર કરીને રાખવું. 
 
મની પ્લાંટને કયારે પણ નાર્થ ઈસ્ટ દિશામાં નહી રાખવું જોઈએ. કહેવાય છે કે આ દિશામાં રાખવું મની પ્લાંટ ઘરમાં ધનમાં વૃદ્ધિની જગ્યા હાનિ કરાવી શકે છે. આ જ નહી તેનાથી પરિવારના સભ્યોની સ્વાસ્થય પણ ખરાબ હોય છે. 
 
જો મનીપ્લાંટ અહીંથી વધી નહી રહ્યા છો તો ત્યાંથી કાપી લો. પણ તેની મૂળને ન ઉખાડવું અને ન જ તેમની પાનને જમીન પર પડવા દેવી. વાસ્તુ મુજબ મની પ્લાંટની પાનના નીચે પડવું સારું નહી ગણાય છે. 
 
કહેવાય છે કે મની પ્લાંટને રોજ પાણી પાવું જોઈએ અને તેની સારી રીતે દેખભાલ કરવી જોઈએ. એવી માન્યતા છે કે મની પ્લાંટની સૂકી પાન અશુભ ગણાય છે. અને આ ઘરની સારી આર્થિક સ્થિતિની તરફ સંકેત નહી કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર: મંગળવારે હનુમાનજીની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે, આ રાશિ પર શનિની સાઢે સાતી અને શનિનો ઢૈય્યા