Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.

મહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.
, મંગળવાર, 7 એપ્રિલ 2020 (15:49 IST)
સનાતન ધર્મના પુરાણોમાં જીવન સંબંધિત બધી સમસ્યાઓના ઉકેલ જણાવ્યા છે મહાભારત કાળમાં યુધિષ્ટિરે શ્રીકૃષ્ણથી પર્શન કર્યા હતા કે ઘરમાં સુખ સમૃદ્ધિના વાસ બના રહે એ માટે શું કરવું   ત્યારે શ્રીકૃષ્ણ એ જણાવ્યા એ વસ્તુઓ એ છે જેને હમેશા આપના ઘરમાં રાખવી જોઈએ. જેના ઘરમાં આ વસ્તુઓ હમેશા વિદ્યમાન રહે છે, તે ઘરમાં દરિદ્રતા ક્યારે નહી આવતી. આવો જાણીએ કઈ વસ્તુઓ છે. 
 
ઘી - દરરોજ ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીપ અર્પિઅત કરવું જોઈએ અને પ્રસાદ ભોગ લગાવવાથી દેવી-દેવતા તરત જ એમની કૃપા વરસાવે છે. ઘણા રીતનો ઘી બજારમાં સરળતાથી મળી જાયછે પણ ગાયના દૂધ થી બનેલો ઘી જ દેવી-દેવતાઓને અર્પણ કરવું જોઈ અને ઘરમાં પણ રાખવું. 
 
પાણી- ઓછી કમાણીમાં પણ પૈસા જોડકા ઈચ્છો છો તો વાશ રૂમમાં હમેશા એક બાલ્ટી પાણી ભરીને રાખો. ઘરનાં મેહમાન આવીએ તો એને સૌથી પહેલા પાણી આપો આવું કરવાથી અશુભ ગ્રહ શુભ થઈ જાય છે. 
 
મધ- વાસ્તુ મુજબ ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય છે એ મધની પોજિટિવ એનર્જીથી મળીને સમાપ્ત થઈ જાય છે . જેથી પરિવારના બધા સભ્યોને ફાયદા હોય છે  આથી વધારે ઘરોમાં એને જરૂરી રૂપે રખાય છે . મધને કોઈ સાફ અને સુરક્ષિત સ્થાન પર રાખો. આથી ઘરમાં બરકત બની રહેશે અને નકામા ખર્ચામાં કમીઆવશે. 
 
ચંદન- જ્યોતિષચાર્ય માને છે કે અઠવાડિયા મુજબ તિલક લગાવાથી ગ્રહોને એમના અનૂકૂળ બનાવી શકાય છે અને એ શ્રેષ્ઠ અને શુભ ફળોની પ્રાપ્તિ કરી શકાય છે. ચંદનના તિલકને ધારણ કરવાના ખાસ મહત્વ છે. ચંદનના તિલક શીતળ હોય છે એને ધારણ કરવાથી પાપોના નાશ થાય છે .  એની ખુશબુથી વાતાવરણમાં સકારાત્મ્ક ઉર્જાના સંચાર થાય છે. 
 
વીણા- વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીના હાથોમાં હમેશા વીણા રહે છે. પુરાણોમાં સરસ્વતીને કમલ પર બેસાડીને જોવાય છે. કાદવમાં ખિલતા કમલને  કાદવ સ્પર્શ નહી કરી શકે. આથી કમળ પર વિરાજમાન માતા સરસ્વતી અમને આ સંદેશ આપે છે કે અમે કેટલા પણ દૂષિઅત વાતાવરણમાં રહીએ , પણ અમે પોતે એને આ રીતે બનાવી રાખવા જોઈએ કે બુરાઈ અમારા પર પ્રભાવ નહી નાખી શકે. ઘરમાં સદા દેવી સરસ્વતીના રૂપ અને વીણા રાખો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે