sawan somwar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jaya parvati vrat wishes - જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
, મંગળવાર, 8 જુલાઈ 2025 (00:44 IST)
happy jaya parvati vrat


જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
happy jaya parvati vrat







1 જયા પાર્વતી વ્રતના પાવન
 અવસર પર તમને શુભકામનાઓ  
 મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં
સૌભાગ્ય સુખ અને શાંતિનો વાસ થાય  
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
happy jaya parvati vrat


2 મા ગૌરીની ઉપાસનાથી તમારા જીવનમાં
પ્રેમ, સમર્પણ અને સાચા સંબંધોની પ્રાપ્તિ થાય
આ વ્રત તમારા જીવનને નવી દિશા આપે.  
હેપી જયા પાર્વતી વ્રત

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
happy jaya parvati vrat


3. જેવી રીતે માતા પાર્વતીએ તપ
   દ્વારા ભગવાન શિવને પામ્યા  
  એવી જ રીતે તમારી શ્રદ્ધા અને
  ભક્તિથી તમને મનપસંદ જીવનસાથી મળે.  
   જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
Happy Jaya Parvati Vrat


4. આ વ્રત તમારા જીવનને
    ઉજ્જવળ બનાવે
   અનેક દરેક પગલે તમને
   સફળતા અને સંતોષ મળે  
  Happy Jaya Parvati Vrat 2025

 

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ


5. આ વ્રતથી તમારા આત્માને શાંતિ મળે
મનને સંતુલન અને જીવનને સ્થિરતા પ્રાપ્ત થાય  
Happy Jaya Parvati Vrat
 

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
Happy Jaya Parvati Vrat


6 . આ વ્રત તમારા જીવનમાં પ્રેમ
   વિશ્વાસ અને આદર્શ સંબંધોની સ્થાપના કરે
   જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
 

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
Happy Jaya Parvati Vrat


7. મા પાર્વતીનો આશીર્વાદ તમને
  દરેક પરિસ્થિતિમાં ધૈર્ય શક્તિ  
  અને સહનશીલતા પ્રદાન કરે
 જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ


8. આ વ્રત કરવાથી જેવી રીતે
   પાર્વતીને મનના માણિગર શિવ મળ્યા  
   તમને પણ તમારા મનનો માણિગર મળે
   હેપી જયા પાર્વતી વ્રત  

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
Happy Jaya Parvati Vrat


9. તમારા જીવનમાં પ્રેમાળ
   સંબંધોનુ આગમન થાય
   અને માતા પાર્વતી
   સદૈવ તમારી સાથે રહે
 જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
Happy Jaya Parvati Vrat


 
10
જેવી રીતે માતા ગૌરીએ
    તપ કરીને શિવજીને પ્રાપ્ત કર્યા  
   એવી જ રીતે તમારી સાધના પણ ફળદાયી રહે
   Happy Jaya Parvati Vrat 

 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maa Ashapura Vrat Vidhi- મા આશાપુરા વ્રતની વિધિ