Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માર્ગશીર્ષ મહિનામાં કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી

માર્ગશીર્ષ મહિનામાં કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી
, ગુરુવાર, 24 ડિસેમ્બર 2020 (08:55 IST)
15  ડિસેમ્બરથી અગહન માસ કે માર્ગશીર્ષ મહીનો શરૂ થઈ ગયો છે. જે 13  10 જાન્યુઆરી સુધી ચાલાશે. શાસ્ત્રો મુજબ આ માહ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. શ્રીમદભાગવતમા તેમને પોતે કહ્યુ  છે કે માર્ગશીર્ષ માહ તેમનુ  જ સ્વરૂપ છે. જ્યોતિષ શાસ્ત્રોનો માનવું  છે કે જો કોઈ જાતક એક માહ સુધી દરરોજ ભગવાન બાળ રૂપ  (લડ્ડૂ ગોપાલ) ને રાશિ મુજબ ભોગ લગાવશો તો દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે અને વિશ્વમાં સિતરાની જેમ ચમકશે નામ. જો તમારા ઘરમાં લડ્ડૂ ગોપાલ કે બાળ ગોપાલ નહી હોય તો ભગવાનના બીજા રૂપને પણ ભોગ લગાવી શકે છે. ઘર કે મંદિર કયાં પર પણ ભોગ અર્પિત કરી શકાય છે. જરૂરત છે તો માત્ર શ્રદ્ધા ભાવ અને પ્રેમની. ત્યારે તો ભગવાન ભક્તો દ્વારા આપેલ ચાખેલા બોર અને કેળાના છાલ પણ પ્રેમ સાથે ગ્રહણ કરી લે છે. 
 
મેષ - બેસન કે બૂંદીના લાડૂ અને દાડમ 
 
વૃષભ- રસગુલ્લા
 
મિથુન- કાજૂની મિઠાઈ
 
કર્ક - માવાની બરફી અને નારિયેળ 
 
સિંહ- ગોળ અને બેળ 
કન્યા- તુલસા પાન અને નાશપાતી કે લીલા રંગનો કોઈ પણ ફળ 
 
તુલા- સફરજન 
 
વૃશ્ચિક- ગોળની રેવડી
 
ધનુ - બેસનની બરફી અને બેસનથી બનેલી કોઈ પણ મિઠાઈ 
 
મકર- ગુલાબ જામુન અને કાળા અંગૂર 
 
કુંભ- ચૉકલેટી રંગની બરફી અને ચીકૂ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Story Of Jesus: ભગવાન ઈસુના જન્મની વાર્તા