Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Nag Panchami - નાગપાંચમની શુભકામનાઓ

happy nag panchami
, શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (09:52 IST)
happy nag panchami

ભક્તો, શ્રાવણ માસ આવ્યો  છે.
 નાગપાંચમનો તહેવાર છે
જે  દિલથી  જપે હંમેશા બાબાના નામનું નામ  
તેનું બેડો હંમેશા થાય પાર છે 
 નાગપાંચમની હાર્દિક શુભકામનાઓ.
 
 
મહાદેવનું છે આભૂષણ  
શ્રી વિષ્ણુનું છે શેષનાગ સિંહાસન 
પોતાના ફેણ પર જેને પૃથ્વીને ઉઠાવી 
એવા નાગદેવતાને મારા વંદન.
 નાગપાંચમ ની હાર્દિક શુભકામનાઓ.
 
happy nag panchami
Happy Nag Panchami 2024 wishes messages quotes images
 નાગપાંચમની હાર્દિક શુભેચ્છા!
શ્રાવણ મહિનાનો મહત્વપૂર્ણ તહેવાર નાગપંચમી છે. 
કાળિયા નાગનો પરાજય કરીને, યમુના નદીમાંથી ભગવાન કૃષ્ણ સુરક્ષિત આવ્યા એ દિવસ
શ્રાવણ સુદ પંચમી એટલે નાગપંચમી.
 
નાગપંચમીનો આ શુભ તહેવાર
નાગરાજા ની ઘરે પુજા કરી ઉજવીયે.
નાગપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છા!
 
happy nag panchami
Happy Nag Panchami 2024 wishes messages quotes images
શિવ શંભુ ના ગળાનો હાર,
તું ભૂમિનો સ્વામી,
આજે  આવ્યો છે તારો તહેવાર
નાગપંચમી ની શુભેચ્છા


નાગનું રક્ષણ કરો. પ્રકૃતિનું જતન કરો.
 નાગપાંચમની હાર્દિક શુભેચ્છા!
‘હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરો, અને બધાનું ભલું કરો. ‘
તમને અને તમારા પરિવારના લોકોને નાગ પંચમીની અનેક શુભકામનાઓ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા