Publish Date: Sun, 21 Mar 2021 (17:32 IST)
Updated Date: Sun, 21 Mar 2021 (17:41 IST)
હનુમાનજીની પૂજામાં મહિલાઓ માટે કેટલાક નિયમ શાસ્ત્રોમાં વર્ણિત છે કારણકે હનુમાનજી બધી મહિલાઓને તેમની માતાના રૂપમાં જુએ છે તેથી એ નહી ઈચ્છતાકે મહિલાઓ તેમની સામે માથા નમાવે, એ પોતે મહિલાઓના સામે તેમનો માથું નમાવે છે. હનુમાનજી બ્રહ્મચારી છે. પણ હનુમાન જન્મોત્સવ પર અને બીજા અવસરો પર મહિલાઓ આ રીતે હનુમાનજીની સેવા કરી કૃપા મેળવી શકે છે. વાંચો 13 જરૂરી વાતો....
મહિલાઓ આ રીતે હનુમાનજીની સેવા કરી શકે છે.
1. મહિલાઓ દીપ અર્પિત કરી શકે છે.
2. મહિલાઓ ગૂગલની ધુની લગાવી શકે છે.
3. મહિલાઓ હનુમાન ચાલીસા, સંકટ મોચન, હનુમાષ્ટક, સુંદરકાંડ વગેરે નો પાઠ કરી શકે છે.
4. મહિલાઓ હનુમાનજીનો ભોગ પોતાના હાથથી બનાવીને અર્પિત કરી શકે છે.
5. મહિલાઓ લાંબા અનુષ્ઠાન નહી કરી શકતી.
6. મહિલા રજસ્વલા થતા પર હનુમાનજીથી સંબંધિત કોઈ પણ કાર્ય ન કરવું.
7. મહિલા હનુમાનજીને સિંદૂર અર્પિત નહી કરી શકે.
8. મહિલાઓએ હનુમાનજીને ચોલા પણ નહી ચઢાવું જોઈએ.
9. મહિલાઓને બજરંગ બાણનો પાઠ નહી કરવું જોઈએ.
10.મહિલાઓને પાદ્યં એટલે કે ચરણપાદુકા અર્પિત નહી કરવી જોઈએ.
11. મહિલાઓ હનુમાનજીને પંચામૃતથી સ્નાન નહી કરાવી શકે.
12. મહિલાઓ કપડા એટલે કે વસ્ત્રના જોડા અર્પિત નહી કરી શકે.
13. મહિલાઓ યજ્ઞોપવિત એટલે કે જનેઉ અર્પિત નહી કરી શકે.
webdunia
Publish Date: Sun, 21 Mar 2021 (17:32 IST)
Updated Date: Sun, 21 Mar 2021 (17:41 IST)