Publish Date: Thu, 21 Jan 2021 (08:42 IST)
Updated Date: Thu, 21 Jan 2021 (08:43 IST)
* તુલસીના ઝાડ પર કાચું દૂધ ચઢાવો
* પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરથી નિકળવું.
* પીળા વસ્ત્ર પહેરીને કે પીળા રૂમાલ સાથે રાખવું.
* ભગવાન વિષ્ણુના મંદિર જવું.
* શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરવું.
* ૐ ગ્રાં ગ્રી ગ્રોં સ: ગુરૂવે નમ: મંત્રનો 108 વાર જપ કરવું.
* પીળા ફૂલ કોઈ પણ મંદિર -દરગાહમાં ચઢાવવું.