Publish Date: Wed, 27 May 2026 (08:22 IST)
Updated Date: Wed, 27 May 2026 (08:32 IST)
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને વ્રતની સંપૂર્ણ સફળતા માટે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
મૂળ મંત્ર:
ૐ નમો ભગવતે વાસુદેવાયવિષ્ણુ
ગાયત્રી મંત્ર:
ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્।ક્ષમા
પ્રાર્થના મંત્ર:
અપરાધ સહસ્ત્રાણિ ક્રિયન્તેડહર્નિશં મયા। દાસોડયમિતિ માત્વા ક્ષમસ્વ પરમેશ્વર।।
તુલસી માતાનો મંત્ર (એકાદશી પર તુલસીની પૂજા કરવા માટે)
ઓમ શ્રી હ્રીં ઐં વૃંદાવન્ય સ્વાહા.