Publish Date: Fri, 03 May 2019 (17:55 IST)Updated Date: Fri, 03 May 2019 (18:16 IST)
અમાસ એટલે અંધારી રાત. આ દિવસે લોકો અનેક પ્રકરના ટોણા ટોટકા પણ કરે છે. તેથી આ દિવસે નેગેટિવિટી સૌથી વધુ રહે છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે હિન્દુ ધર્મ મુજબ અમાસના દિવસે 5 સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ