Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

happy dhanteras
, મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (07:40 IST)
happy dhanteras
Happy Dhanteras 2024 - કેલેન્ડર મુજબ આજે એટલે કે 29મી ઓક્ટોબર (Dhanteras 2024 Date) નાં રોજ ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ધનમાં વધારો થાય છે. ધનતેરસના અવસર પર લોકો એકબીજાને શુભકામનાઓ મોકલે છે, તેથી તમે પણ આ શુભકામના મેસેજ દ્વારા  (Dhanteras 2024 Quotes) તમારા પ્રિયજનોને મોકલો સંદેશ 

 
happy dhanteras
happy dhanteras
1. ધનતેરસનો મસ્ત તહેવાર 
જીવનમાં લાવે ખુશીઓ અપાર 
તમારા બધા સપના થાય સાકાર 
ધનતેરસની શુભકામના 
happy dhanteras
happy dhanteras
2. મા લક્ષ્મીની કૃપા તમારા અને
તમારા પરિવાર પર સદૈવ બની રહે 
ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના 
હેપી ધનતેરસ 
happy dhanteras
happy dhanteras
3 . ધનની વર્ષા થાય, ખુશીઓની શરૂઆત થાય 
તમને જીવનમાં દરેક સુખ પ્રાપ્ત  થાય 
મહાલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય 
હેપી ધનતેરસ 
happy dhanteras
happy dhanteras
4. પ્રગતિ પર તમારો વેપાર રહે 
ઘરમાં સુખ શાંતિનો વિસ્તાર રહે 
દરેક સંકટનો નાશ થાય 
આવો તમારો ધનતેરસનો તહેવાર રહે 
ધનતેરસની હાર્દિક શુભેચ્છા 
happy dhanteras
happy dhanteras
5.  ધનની જ્યોતનો પ્રકાશ 
પુલકિત ધરતી ઝગમગ આકાશ 
આજે છે પ્રાર્થના તમારે માટે ખાસ 
ઘનતેરસના શુભ દિવસે 
પુરી થાય બધી આસ 
ધનતેરસની હાર્દિક શુભેચ્છા 
happy dhanteras
happy dhanteras
6 . દિવો પ્રગટે તો રોશન તમારી દુનિયા થાય 
તમારી દરેક ઈચ્છા પુરી થાય 
મા લક્ષ્મીની કૃપા કાયમ રહે તમારા પર 
આ ધનતેરસે તમે ખૂબ ધનવાન થાવ 
ધનતેરસની શુભકામના 
happy dhanteras
happy dhanteras
7 ધનતેસરનો વ્હાલો તહેવાર આવ્યો 
બધા માટે અપાર ખુશીઓ લાવ્યો 
લક્ષ્મી-ગણેશ વિરાજે તમારા ઘરમા 
સદૈવ રહે તમારા પર સુખની છાયા 
શુભ ધનતેરસ 
 
happy dhanteras
happy dhanteras
8 દિવસો દિવસ વધતો રહે તમારો વેપાર 
 પરિવારમાં બન્યો રહે સ્નેહ અને પ્યાર 
સદેવ થતી રહે તમારા પર ધનની વર્ષા 
આવો  રહે તમારી માટે ધનતેરસનો તહેવાર 
હેપી ધનતેરસ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras 2024: ધનતેરસ પર તમારી રાશિ મુજબ કરો ખરીદી, દેવી લક્ષ્મીનો મળશે આશિર્વાદ