Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Dont Do this - આર્થિક પરેશાનીથી બચવા માટે ગુરૂવારે ન કરો આ 7 કામ

Dont Do this - આર્થિક પરેશાનીથી બચવા માટે ગુરૂવારે ન કરો આ 7 કામ
, ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (10:02 IST)
જ્યોતિષી મુજબ ગુરૂવારેથોડી સાવધાની રાખીએ તો આ દિવસ તમારા માટે સૌભાગ્યશાળી થઈ શકે છે.  
webdunia
માલામાલ બની રહેવા માતે  ધ્યાન રહે કે ગુરૂવારે કોઈને પણ કર્જન આપવું આ અશુભ હોય છે. 
webdunia
જ્યાં સુધી કર્જના સવાલ  છે આ વાત બેંકોના કર્જ પણ પર લાગૂ થાય છે આથી લોનની વિચારી રહ્યા  છો તો ગુરૂવારે ટાળો. 
webdunia
જેમકે અમારા વડીલો જણાવે છે કે ગુરૂવારે વાળ અને નખ કપાવાથી બચવું અશુભ હોય છે . આર્થિક નુકશાન તો થાય છે સેહતલાભ પણ થાય ચે. 
webdunia
કારણ કે ગુરૂવારના દિવસ છે તો ભૂલીને પણ પિતા કે ગુરૂના અપમાન ન કરો. એને ખરાબ કહેવું નહી. 
 
webdunia
સફેદ વસ્ત્ર ધારણ ન કરી તો સારું રહેશે. ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરો તો તમારી બરકત થશે. મન પણ શાંત રહેશે. ઘરમાં શાંતિના વાતાવરણ બની રહેશે અને ધંધામાં છે તો લાભ નિશ્ચિત છે. 
 
webdunia
ગુરૂવારે ધન સંચય કરવું કે જમા કરવા સંબંધી કામ ન કરો . કારણકે ગુરૂવારે ખાલી દિવસ ગણાય છે . પણ આ દિવસે કોઈ ખાસ અકાર્ય કરવું છે તો કોઈ જ્યોતિષની સલાહ જરૂર લો. કારણકે ગુરૂના સાથે પુષ્ય નક્ષત્ર હોય તો કોઈ નવો કામ કરી શકાય છે. 
webdunia
આ દિવસે ઘરથી કન્યાને વિદાય ન આપવી. જો કરવું પડે તો કન્યાના હાથે કોઈ વસ્તુ લઈને ઘરમાં રાખી લો. એવી માન્યતા છે કે ગુરૂવારે કન્યાની વિદાયથી લક્ષ્મીજી પણ ઘરેથી દૂર હાલી જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu dharm - બુધવારે શુ કરશો શુ નહી