ચીનમાં ઓછામાં ઓછા 10 એવા મુદ્દાની જાણ થઈ છે જે જાપાનના પરમાણુ વિદ્યુત સંયંત્રના ક્ષતિગ્રસ્ત થયા પછી રેડિયોધર્મી પ્રદૂષણની ચપેટમાં આવી ગયા છે.
ચીનના ગુણવત્તા નિરીક્ષણ અને સામાન્ય પ્રશાસનના પ્રવક્તાએ યુઆનપિંગને શનિવારે જણાવ્યુ કે જાપાનથી આવનારી વ્યક્તિઓ, જહાજો, સ્ટીમરો અને ડબ્બામાં વિકિરણનુ ઉચ્ચ સ્તર જોવા મળ્યુ છે.
સંસ્થાએ સ્થાનીક તપાસ અધિકારીઓને જાપાનથી આવનારી સામગ્રીઓમાં વિકિરણની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.