એક બંદૂકધારીએ એક પ્રારંભિક શાળામાં અંધાધુધ ગોળીઓ ચલાવી, જેમા 13 લોકોના મોત થયા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થઈ ગયા.
આ ઘટના પછી હુમલાવર પણ મૃત જોવા મળ્યો. એ વાતની જાણ નથી કે હુમલાવરે જાતે ખુદ પર ગોળી ચલાવી કે પોલીસે તેને ઠાર કર્યો.
હુમલો કરનાર આ જ શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો.
20 ઘાયલોમાં ઘણ બાળકોનો પણ સમાવેશ છે, જેમા 10 થી 15 વર્ષના બાળકો છે. અગ્નિશમ દળે ચોખવટ કરી કે મોત તો થયા છે પરંતુ ચોક્કસ સંખ્યા વિશે હજુ જાણ થઈ નથી.