Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળમાં બે રાજકીય પક્ષોના ટેકેદારો વચ્ચે અથડામણ

ભાષા
शुक्रवार, 7 मार्च 2008 (16:02 IST)
કન્નુર(ભાષા) કેરળના સત્તાધારી પક્ષ માકપા અને આરએસએસ-ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે આજે પન્નુરમાં થયેલી હિંસક અથડામણમાં એક વામપંથી કાર્યકર્તાનુ મોત થયુ હતુ. પોલીસે જણાવ્યુ હતુ કે, પન્નુર નજીકના ગડબડી પુથુરમાં ભગવાધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. મરનાર યુવાન વામપંથી પાર્ટીનો કાર્યકર્તા હતો. ઉલ્લેખનીય છે કે, બંને પક્ષો વચ્ચે બુધવારે થાલાસેરીમાં આરએસએસના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણો જારી છે.

जरूर पढ़ें

प्रियंका गांधी ने वायनाड सीट पर तोड़ा भाई राहुल गांधी का रिकॉर्ड, 4.1 लाख मतों के अंतर से जीत

election results : अब उद्धव ठाकरे की राजनीति का क्या होगा, क्या है बड़ी चुनौती

एकनाथ शिंदे ने CM पद के लिए ठोंका दावा, लाडकी बहीण योजना को बताया जीत का मास्टर स्ट्रोक

Sharad Pawar : महाराष्ट्र चुनाव के नतीजों से राजनीतिक विरासत के अस्तित्व पर सवाल?

UP : दुनिया के सामने उजागर हुआ BJP का हथकंडा, करारी हार के बाद बोले अखिलेश, चुनाव को बनाया भ्रष्टाचार का पर्याय

सभी देखें

नवीनतम

Maharashtra Election Results 2024 : महाराष्ट्र में 288 में महायुति ने जीती 230 सीटें, एमवीए 46 पर सिमटी, चुनाव परिणाम की खास बातें

Maharashtra elections : 1 लाख से अधिक मतों से जीत दर्ज करने वालों में महायुति के 15 उम्मीदवार शामिल

प्रियंका गांधी ने वायनाड सीट पर तोड़ा भाई राहुल गांधी का रिकॉर्ड, 4.1 लाख मतों के अंतर से जीत

पंजाब उपचुनाव : आप ने 3 और कांग्रेस ने 1 सीट पर जीत दर्ज की

Sharad Pawar : महाराष्ट्र चुनाव के नतीजों से राजनीतिक विरासत के अस्तित्व पर सवाल?

Show comments