Raksha Bandhan - રૂદ્રાક્ષ રાખડી પહેરવાના ફાયદા

રક્ષાબંધનના પર્વ પર બજારમાં અનેક પ્રકારની રાખડીઓ મળે છે પણ રૂદ્રાક્ષ રાખડી તમારા ભાઈ માટે ખૂબ લાભકારી છે.

social media

સામાન્ય રીતે રાખડીમાં પંચમુખી રૂદ્રાક્ષનો પ્રયોગ થાય છે, જે એક નાની સાઈજનો રૂદ્રાક્ષ હોય છે.

રાખડી કાંડા પર બાંધવામાં આવે છે અને તેમા મોટી સાઈજના રૂદ્રાક્ષનો પ્રયોગ નથી થઈ શકતો.

પંચમુખી રૂદ્રાક્ષાની વિશેષતા છે કે આ તમારે બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે.

પંચમુખી રૂદ્રાક્ષ બૃહસ્પતિ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે જેના કારણે વ્યક્તિ આધ્યાત્મિક બને છે.

રૂદ્રાક્ષ ધારણ કર્યા બાદ તમારે નોનવેજ થી દૂર રહેવુ અને ખોટુ બોલવાની ટેવ છોડવી પડશે.

રૂદ્રાક્ષ રાખડી ધારણકર્તાના એકાગ્રતા અને ચુસ્તીને પણ વધારે છે.

તેથી તેને વિદ્યાર્થીઓ અને યુવાઓએ જરૂર ધારણ કરવુ જોઈએ.

Nagpanchami 2023 : નાગપંચમી પર આ 8 નાગોની થાય છે પૂજા

Follow Us on :-