ધનતેરસની શુભેચ્છાઓ અને શુભેચ્છા સંદેશ

ધનતેરસ 2022 ની શુભકામનાઓ સાથે, શુભ તહેવારની નવી શુભેચ્છાઓ અને અભિનંદન સંદેશ રજૂ કરવામાં આવ્યા છે

webdunia

ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય એવી શુભકામના સાથે હેપી ધનતેરસ

webdunia

દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં હમેશા ઉમંગ અને આનંદ રોનક રહે તમારા પરિવારને અમારી તરફથી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ

webdunia

દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં હમેશા ઉમંગ અને આનંદ રોનક રહે તમારા પરિવારને અમારી તરફથી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ

webdunia

મા મારા બધા કામ તમારી કૃપાથી થઈ રહ્યા છે કર્યા તમે બધા કામ મારુ નામ થઈ રહ્ય છે હેપ્પી ધનતેરસ

webdunia

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ "ધનતેરસ"ની હાર્દિક શુભકામનાઓ.

webdunia

ધનતેરસ એટલે, D- ધન H- હિંમત A- ઐશ્વર્ય N- નિધિ T- તેજ E- ઈજ્જત R- રાજયોગ A- આરોગ્ય S- સફળતા આપ સૌને તેમ જ આપના પરિવારને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ.

webdunia

આજથી તમારા પર ધનનો વરસાદ થાય, મા લક્ષ્મીજી હંમેશાં તમારા પર ખુશ રહે, સંકટ અને દુ:ખનો નાશ થાય, ઉ

webdunia

દેવી મહાલક્ષ્મી અને કુબેર દેવની કૃપા હંમેશા તમારી પર બની રહે, તમને અને તમારા પરિવારને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.

webdunia

Dhanteras 2022 - ધનતેરસ પર શુ ખરીદવુ રહેશે શુભ ?

Follow Us on :-