Akha Teej 2023 : અખાત્રીજના દિવસે કરો આ 7 કામ, આખુ વર્ષ થશે ધનની વર્ષા

અખા ત્રીજ અર્થાત અક્ષય તૃતીયા પર કરો આ 7 ઉપાય, થશે મનગમતો ધનલાભ

webdunia

અખાત્રીજના દિવસે પૂજા સ્થળ પર એકાક્ષી નારિયળને લાલ વસ્ત્રમાં બાંધીને સ્થાપિત કરો. વ્યાપારી લોકો તેને તિજોરીમાં મુકે.

અખાત્રીજના દિવસે ચાંદીની ડબ્બીમાં મધ અને નાગકેસર ભરીને તમારી તિજોરીમાં મુકો

અખાત્રીજના દિવસે ગૂલરની નાનકડી જડ સુવર્ણ તાવીજમાં ભરીને તમારા ગળામાં ધારણ કરો.

અખાત્રીજ પર 11 ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં લપેટીને ધન સ્થાન પર મુકો

અખાત્રીજના દિવસે લક્ષ્મીકારક કોડિયોને પીળા વસ્ત્રમાં લપેટીને તમારી તિજોરીમાં મુકો

અખાત્રીજના દિવસે સવારે 3 કે 5 ગોમતી ચક્રનુ ચૂરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા સામે વિખેરી દો.

અખાત્રીજ લલિતા સહસ્ત્રનામ અને શ્રીસૂક્તનો પાઠ કરી મા ત્રિપુર સુન્દરી અને માતા લક્ષ્મીનુ અર્ચન કરો.

Good Friday - ગુડ ફ્રાઈડેની 7 ખાસ વાતો

Follow Us on :-