કોથમીરની ચટણી આ રીતે બનાવો
50 ગ્રામ કોથમીર અને ફુદીનો · 3-4 નંગ લીલા મરચા · 1/2 ઇંચ આદુ નો ટુકડો · 1 ટી સ્પૂન જીરું · 1 લીંબુ નો રસ · 2 કળી લસણ · મીઠુ સ્વાદ મુજબ
સૌપ્રથમ કોથમીર અને ફુદીનાને સમારીને ધોઈને સાફ કરી લો
હવે મિક્સરના જારમાં કોથમીર, ફુદીના, લીલા મરચાં, લસણ, આદુ, જીરુ મીઠુ નાખીને સ્મુદ પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટમાં અડધુ લીંબુનો રસ નાખો.
કોથમીરની ચટણી તૈયાર છે.
તમે એમાં ઈચ્છા મુજબ થોડુ દહીં સર્વ કરતી વખતે નાખી શકો છો.
આ ચટણી ભજીયા અને ભોજન સાથે સર્વ કરી શકો છો
lifestyle
તાંબા - પીતળના વાસણ ચમકાવવા માટે આ રીતે ઘરે બનાવો પિતાંબરી
Follow Us on :-
તાંબા - પીતળના વાસણ ચમકાવવા માટે આ રીતે ઘરે બનાવો પિતાંબરી