Sonakshi Sinha Wedding - શત્રુધ્નની પુત્રી અને દબંગ ગર્લ સોનાક્ષીના લગ્ન, જાણો કોણ છે તેનો જીવનસાથી
શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જાણો દબંગ ગર્લ કોની સાથે કરી રહી છે લગ્ન
social media
સંજય લીલા ભંસાલીની સીરીઝ હીરામંડીમાં ફરદીનના પાત્રથી લોકોનુ દિલ જીતનારી અભિનેત્રી સોનાક્ષી સિન્હા લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે
social media
રકુલ પ્રીત સિંહ, કૃતિ ખરબંદા અને તાપસી પન્નુ પછી હવે અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની લાઈફનુ નવુ ચેપ્ટર શરૂ કરવા માટે તૈયાર છે.
social media
તાજેતરમાં જ અભિનેત્રીએ ધ ગ્રેટ ઈંડિયન કપિલ શો માં પણ લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી હતી.
social media
રિપોર્ટ મુજબ સોનાક્ષી સિન્હા 23 જૂનના રોજ મુંબઈમાં પોતાના લૉન્ગ ટાઈમ બોયફ્રેંડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
social media
તેમના લગ્નમા ફક્ત ખાસ મિત્રો અને ફેમિલી ઉપરાંત હીરામંડીની કાસ્ટને પણ ઈનવાઈટ કરવામાં આવ્યા છે
social media
દબંગ ગર્લના લગ્નમાં મેહમાનોને ફોર્મલ આઉટફિટ પહેરીને આવવાનુ કહેવામાં આવ્યુ છે અને લગ્નનો ઉત્સવ મુંબઈના બૈસ્ટિયનમાં ઉજવાશે
social media
ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન ફેમિલી સાથે રિલેટેડ છે. તેમના પિતા ઈકબાલ રતાંસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે.
social media
પહેલીવાર સોનાક્ષીએ ઝહીર સાથે ફિલ્મ ડબલ એક્સલમાં કામ કર્યુ હતુ. જો કે બંનેની મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. જ્યારબાદ પહેલા બંને વચ્ચે દોસ્તી થઈ
social media
આ કપલે હંમેશા પોતાના રિલેશનને ખૂબ પર્સનલ રાખ્યા છે. પણ તેમની પબ્લિક અપીયેરેંસ અને સોશિયલ મીડિયા પોસ્ટ તેમની લવ સ્ટોરી બતાવી રહી છે