પોતાની ફિલ્મો અને સુંદરતા માટે ઑળખાનારી અભિનેત્રીએ આજ સુધી લગ્ન નથી કર્યા.
social media
બાહુબલીની દેવસેના ઈંડસ્ટ્રીનો ચમકતો સિતારો છે. અનુષ્કા શેટ્ટીએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યુ.
social media
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીએ એકસાથે પહેલી ફિલ્મ બિલ્લામાં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં બંનેની જોડીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો.
social media
મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રભાસ અનુષ્કાને પસંદ કરતા હતા. પ્રભાસે પોતાના ઘરે અનુષ્કા સાથે લગ્ન સુધીની વાત કરી લીધી હતી
social media
અનુષ્કા શેટ્ટીનુ નામ કોઈ સીનિયર સાથે જોડાયુ હતુ. આ જાણ થયા પછી પ્રભાસ અનુષ્કાથી જાતે જ દૂર થઈ ગયો અને તેમના સંબંધોમાં દરાર આવી ગઈ.
social media
આજે પણ સ્ટાર્સ સારા મિત્રો છે પણ તેમનુ જુદુ જુદુ રહેવુ ફેન્સને પસંદ નથી આવી રહ્યુ.
social media
entertainment
Bigg Boss 18 : 65 કરોડની ઓફર મળવા છતા દયાબેને કેમ ઠુકરાવી બિગ બોસ ?
Follow Us on :-
Bigg Boss 18 : 65 કરોડની ઓફર મળવા છતા દયાબેને કેમ ઠુકરાવી બિગ બોસ ?