ગ્રીનીઝ વર્લ્ડ બુક રેકોર્ડમાં નોંધાયેલુ છે Kapil Sharma નુ નામ, શુ તમે જાણો છો તેમની સાથે જોડાયેલા 10 ઈંટ્રેસ્ટિંગ ફેક્ટ્સ
કોમેડીના બાદશાહ કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી ટીવી પર રાજ કરી રહ્યા છે, પરંતુ તેમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે સફળતાએ તેમને રસ્તો ભટકાવી દીધા હતો.
social media
હાલમાં દેશના સૌથી મોટા ટેક્સ પેયર્સમાંથી એક કપિલ શર્મા એક સમયે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારના હતા.
social media
2007માં તેમણે કોમેડી શો માં ભાગ લીધો હતો અને 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' જીત્યા બાદ તેમનુ નસીબ બદલાઈ ગયું.
social media
કપિલ શર્માએ મનોરંજન ઉદ્યોગમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને વિવિધ પ્લેટફોર્મ પર જોક્સ સંંભળાવીને દર્શકોને હસાવ્યા હતા.
social media
કપિલ શર્માએ તેમ હિટ શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું. શો તેના કોમિક ટાઈમિંગ અને શાનદાર જોક્સને કારણે ટૂંક સમયમાં જ પ્રેક્ષકોનો પ્રિય બની ગયો.
social media
કપિલ શર્માનું સાચું નામ કપિલ પુંજ છે અને તે તેની માતા જનક રાનીની ખૂબ નજીક છે. તેમના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા પરંતુ કેન્સર સામે લડ્યા બાદ તેમનું અવસાન થયું હતું
social media
કપિલના ભાઈ અશોક કુમાર શર્મા પણ પોલીસ કાંસ્ટેબલ છે. તેમની બહેન પૂજા પવન દેવગન છે. જેમના હવે લગ્ન થઈ ચુક્યા છે.
social media
કપિલ શર્મા ભલે કોમેડીની દુનિયામાં સફળ હોય પણ તેઓ અસલમાં સિંગર બનવા માંગતા હતા અને પોતાનુ સપનુ પુરૂ કરવા માટે મુંબઈ આવ્યા.
social media
કપિલ શર્માનુ નામ 2012માં ફોર્બ્સ ઈંડિયા સેલિબ્રિટી લિસ્ટમાં 69ના સ્થાન પર હતુ અને 2016મા તેમની સેલિબ્રિટી 100 લિસ્ટમાં 11મા સ્થાન પર રહ્યા.
social media
સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાનને સ્વીકાર કરવા માટે સપ્ટેમ્બર 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
social media
ઘણા સમય સુધી કપિલ શર્મા અને વિવાદોનો પણ પતંગ-દોરા જેવો સાથ રહ્યો છે. ફ્લાઈટમાં કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે ઝગડો થઈ ગયો હતો અને કથિત રૂપે કપિલે સુનીલ પર જૂતુ ફેંકીને માર્યુ હતુ