Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર
ફિલ્મ ઈંડસ્ટ્રીની જાણીતી દીપિકા ચિખલિયા રામાનંદ સાગરના નિર્દેશનમાં બનેલ ધારાવાહિક રામાયણમાં માતા સીતાનુ પાત્ર ભજવીને ઘર-ઘર જાણીતી થઈ ગઈ હતી.
social media
. 29 એપ્રિલ 1965 ના રોજ મુંબઈમાં જન્મેલી દીપિકાને બાળપણથી અભિનયનો શોખ હતો. શાળાના સમયે તેણે અનેક નાટ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
social media
સુન મેરી લેલા ફિલ્મમાં તેણે મુખ્ય પાત્રના રૂપમાં કામ કર્યુ હતુ
social media
ત્યારબાદ રાજશ્રી પ્રોડક્શને તેમને એક શો માં પેઈંગ ગેસ્ટના રૂપમાં કામ કરવાનુ કહ્યુ જે માટે અભિનેત્રીએ હા કહી દીધુ હતુ
social media
રાજશ્રી પ્રોડક્શનની આ સિરિયલમાં કામ કર્યા બાદ અભિનેત્રી પાસે ટીવી શોની લાઈનો હતી. આ પછી તેણે રામાનંદ સાગરની સિરિયલ વિક્રમ બેતાલમાં કામ કર્યું.
social media
દીપિકાએ 'ભગવાન દાદા', 'ચીખ', 'ખુદાઈ', 'રાત કે અંધેરે મેં' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1992માં અભિનેત્રીએ બંગાળી ફિલ્મ 'આશા ઓ ભાલોબાશા' અને તમિલ ફિલ્મ 'નાંગલ'માં કામ કર્યું હતું.
social media
દીપિકા ચિખલિયાએ 2018માં રિલીઝ થયેલી બૉલીવુડ અભિનેતાની ફિલ્મ 'બાલા'માં યામી ગૌતમની માતાની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ આ ફિલ્મમાં ખૂબ જ નાની ભૂમિકા ભજવી હતી.
social media
દીપિકા ચિખલિયાએ વર્ષ 1991માં ગુજરાતની વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી.
social media
રામાયણ સીરિયલમાં સીતાનુ પાત્ર ભજવીને દીપિકા ચિખલિયાની જીંદગી એકદમ જ બદલાય ગઈ. આ સીરિયલ પછી લોકો તેમને સન્માન આપવા લાગ્યા.
social media
તેમણે રામાયણ પછી અનેક ફિલ્મોના ઓફર મળ્યા પણ તેમને પોતાની અંદર સીતા ની ઈમેજને બચાવી રાખી.