ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (14-2-08)
ઊંઝા :
જીરૂં 1240-2270
વરિયાળી 480-1380
ઈસબગુલ 625-900
રાયડો 431-502
એરંડા 426-469
તલ 1180-1270
સરસવ 500
કલોલ
ઘઉં 230-247
એરંડા 462-468
ગવાર 335-338
ડાંગર ગુજરાત 152-158
ડાંગર જયા 170-207
મગ 400-422
મઠ 320-380
તુવેર 445
રાજકોટ :
બી.ટી. કપાસ 520-566
ઘઉં લોકવાન 211-236
ઘઉં ટુકડા 215-251
જુવાર 175-205
બાજરી 142-180
તુવેર 400-485
મગ 350-440
ચણાં 365-466
અડદ 150-395
વાલ દેશી 260-400
વાલ-પાપડી 280-350
મઠ 330-380
ચોળી 400-650
સીંગદાણા 660 -735
મગફળી જીણી 522-556
મગફળી જાડી 512-576
તલ 1000-1256
એરંડા 440-461
જીરૂ 1650-1860
મેથી 420-505
ઈસબગુલ 600-665
લસણ 290-750
ધાણા 650-900
રાયડો 450-468
તલ કાળા 1000-1200
ગોંડલ :
ઘઊં-લોકવાન 195-235
ઘઊં-ટુકડા 215-247
મકાઈ 100-175
જુવાર 211
કપાસ 425-563
મગ 200-456
ચણા 351-469
અડદ 176-386
તુવેર 406-465
મગફળી-જીણી 470-547
મગફળી જાડી 460-574
સીંગદાણા-જાડા 640-710
સીંગદાણા-ફાડા 605-700
એરંડા 435-468
તલ 1086-1262
તલ કાળા 911-1209
જીરૂં 1001-1650
ડુંગળી 10-47
લસણ 150-512
ધાણા 596-961
મરચાં ગોલા 351-1451
મરચાં ભટો 341-1491
અમદાવાદ:
બટાકા 80-100
ડુંગળી-નાસિક 60-90
ડુંગળી કાઠિયાવાડી 40-60
રીંગણ 40-260
રવૈયા 60-320
ફુલાવર 100-200
કોબીજ 20-50
ટામેટા 80-260
વાલોર 140-230
ભીંડા 320-520
કાકડી 60-480
વટાણા 100-220
તુવેર 300-400
કારેલા 200-400
ગિલોડા 300-600
લીંબુ 300-500
આદુ 500-600
બીટ 40-120
ગાજર 40-120