Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિક્સ મટન વિથ પોટેટો

Webdunia
W.D
સામગ્ર ી - 500 ગ્રામ મટન ઝીણુ સમારેલું, 250 ગ્રામ બટાકા, 2 ડુંગળી, 2 ટામેટા, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, 2 તેજપાન, 3 મોટી ઈલાયચી, 3 નાની ઈલાયચી, 1 પીસ તજ. 3 લવિંગ, 1 ચમચી જીરુ પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબા, 2 મોટા ચમચી તેલ.

વિધ િ - બટાકાને કાપીને મીઠુ લગાવીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે બટાકાને ધોઈને લૂછી લો તેલ ગરમ કરીને બટાકાને સોનેરી તળી લો. હવે એક વાડકીમાં બધા મસાલા નાખીને મિશ્રણને ઘાટ્ટુ ખીરુ બનાવી લો.

એક બીજા વાસણમાં તેલ ગરમ કરીને તમાલપત્ર નાખીને ડુંગળી અને ટામેટાને તળી લો. ઈલાયચીના દાણા અને તજ પણ નાખી દો. લવિંગ નાખીને પાંચ-સાત મિનિટ સુધી હલાવો અને મટન નાખી દો. હવે પાણી નાખીને સારી રીતે બાફી લો. મટન બફાયા પછી તળેલા બટાકાઅને નાખી દો. એક બે ઉકળી આવે પછી ગેસ બંધ કરી દો. તૈયાર મટન-બટાકાના શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.
सभी देखें

जरुर पढ़ें

चलती गाड़ी में क्यों आती है नींद? जानें इसके पीछे क्या है वैज्ञानिक कारण

सर्दियों में नाखूनों के रूखेपन से बचें, अपनाएं ये 6 आसान DIY टिप्स

क्या IVF ट्रीटमेंट में नॉर्मल डिलीवरी है संभव या C - सेक्शन ही है विकल्प

कमर पर पेटीकोट के निशान से शुरू होकर कैंसर तक पहुंच सकती है यह समस्या, जानें कारण और बचाव का आसान तरीका

3 से 4 महीने के बच्चे में ये विकास हैं ज़रूरी, इनकी कमी से हो सकती हैं समस्याएं

सभी देखें

नवीनतम

नैचुरल ब्यूटी हैक्स : बंद स्किन पोर्स को खोलने के ये आसान घरेलू नुस्खे जरूर ट्राई करें

Winter Skincare : रूखे और फटते हाथों के लिए घर पर अभी ट्राई करें ये घरेलू नुस्खा

Kaal Bhairav Jayanti 2024: काल भैरव जयंती पर लगाएं इन चीजों का भोग, अभी नोट करें

चाहे आपका चेहरा हो या बाल, यह ट्रीटमेंट करता है घर पर ही आपके बोटोक्स का काम

डायबिटीज के लिए फायदेमंद सर्दियों की 5 हरी सब्जियां ब्लड शुगर को तेजी से कम करने में मददगार

Show comments