Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Diwai Special Recipe દિવાળી વાનગી - સુંવાળી Suvali Recipe

Diwai Special Recipe  દિવાળી વાનગી - સુંવાળી Suvali Recipe
, ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (14:13 IST)
સામગ્રી :- 5૦૦ ગ્રામ મેંદો, 2૦૦ ગ્રામ ખાંડ, 1 કપ પાણી. 100 ગ્રામ ઘી, તલ- ત્રણ ચમચી, તળવા માટે તેલ, 
 
બનાવવાની રીત - એક વાસણમાં મેંદો સારી રીતે ચાળી લો. તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. એક કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને 10 મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. તલ અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karwa Chauth Mehndi: કરવા ચોથ માટે 5 સરળ મહેંદી ડિઝાઇન