Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Budget- આ વર્ષે ડિજિટલ કરન્સી ચાલુ કરવામાં આવશે

Budget-  આ વર્ષે ડિજિટલ કરન્સી ચાલુ કરવામાં આવશે
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:23 IST)
ગુજરાતમાં ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરુ કરાશે
 
2022-23માં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 લાખ મકાનો બનશે, તેના માટે 48 કરોડનું ફંડ રાખવામાં આવશે.
 
નોર્થ ઈસ્ટના વિકાસ માટે યોજના લોન્ચ કરાશે. જેથી ત્યાંના લોકોનું જીવન સ્તર સુધરશે
 
નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે
 
2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે
 
ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે: ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2022 LIVE Updates: વર્ચ્યુઅલ કરન્સીથી થતી કમાણી પર લાગશે 30% ટેક્સ, GST કલેક્શનમાં વધારોઃ નાણામંત્રી