Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારતનો પ્રથમ ડ્યૂલ સિમ 3જી એંડ્રાયડ ટેબલેટ

ભારતનો પ્રથમ ડ્યૂલ સિમ 3જી એંડ્રાયડ ટેબલેટ
, गुरुवार, 18 अक्टूबर 2012 (18:00 IST)
સ્વાઈપનો પ્રથમ ડ્યૂલ સિમ એંડ્રાયડ ટેબલેટ લોંચ કર્યો. સ્વાઈપના આ ટેબલેટને તમે ઓલ ઈન વન કહી શકો છો આ ટેબલેટ એંડ્રોયેડન આઈસીએસ પ્લેટફોર્મ પર રન કરે છે. 11 હજાર 999ની કિમંતવાળુ આ ટેબલેટના ફીચર્સ શુ છે.
P.R

સ્ક્રીન : 7 ઈંચની મલ્ટી ટચ ફૂલ એચડી સ્ક્રીન, જેનુ રિજોલ્યુએશન 1028X768 પિક્સલ
ઓપરેટિવ સિસ્ટમ : એડ્રાયડ 4.0.3 આઈસીએસ પ્લેટફોર્મ
સિમ : ડ્યૂલ સિમ
પોસેસર : 1.5 ગીગાહર્ટ્જ પ્રોસેસર
કૈમરા - 2 મેગા પિક્સલ રિયર કૈમરા, 1.3 મૈગા પિક્સલ ફંડ કેમરા, વીડિયો રેકોર્ડિંગ
મૈમોરી - 8 જીબી ઈંટરનલ, એક્સર્પડેબલ 32 જીબી સુધી
બેટરી - 4000 એમએએચ બેટરી
કનેક્ટિવિટી - વાઈફાઈ/બ્લૂટૂથ 3.0/ જીપીએસ
અન્ય ખૂબીયો - એફએમ રેડિયો, ઓલિવ ઓફિસ પ્રિમિયમ, ઈ બુક રિડર, ઓડિયો રેકોર્ડિંગ, એચડીએંડ થ્રીડી ગેમ્સ, ફ્લેશ સપોર્ટ, જીપીએસ વાઈસ બેસ્ટ નેવિગેશનની સાથે.

ચિત્ર સૌજન્ય - સ્વાઈપ ટેલીકોમ ડોટ કોમ

Share this Story:

वेबदुनिया पर पढ़ें

समाचार बॉलीवुड ज्योतिष लाइफ स्‍टाइल धर्म-संसार महाभारत के किस्से रामायण की कहानियां रोचक और रोमांचक

Follow Webdunia gujarati