Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ક્રિસ્પી પૂડી કેવી રીતે બનાવીએ

ક્રિસ્પી પૂડી  કેવી રીતે બનાવીએ
, ગુરુવાર, 31 મે 2018 (17:16 IST)
સામગ્રી - 200 ગ્રામ ઘઉંનો લોટ, અડધી ચમચી ખાંડ, મીઠું અને તેલ 
વિધિ-
લોટને ચાલણીથી ચાલણીથી ગાળી લો. તેમાં અડધી ચમચી ખાંડ અને સ્વાદપ્રમાણે 1 ચમચી મીઠું નાખો. એક મોયન મિકસ કરો. 
 
પાણીથી કઠણ લોટ બાંધી લો. તમારી પસંદ મુજબ લોટના લૂંવા બનાવો. પૂડી વણીને ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો. હવે તેને બટાકાના શાક સાથે સર્વ કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખસખસ ઈલાયચીની ઠંડાઈ