Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીન તો ખરું છે!, વસ્તુઓને અદૃશ્ય કરવાની ટેકનિક વિકસાવી રહ્યું છે

Webdunia
शुक्रवार, 13 दिसंबर 2013 (16:26 IST)
P.R
ચીનના વૈજ્ઞાનિકો વસ્તુઓને અદૃશ્ય કરવાની ટેકનિક વિકસાવવાનું કામ કરી રહ્યા છે. સમાચાર મુજબ ચીન આ ટેકનિકનો સૈન્યમાં ઉપયોગ કરી શકે છે. હોંગકોંગના ન્યૂઝ પેપર 'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ'ના એક રિપોર્ટ મુજબ ચીનની સરકારે આ સંશોધન કરનાર લોકોને આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે જે વસ્તુઓને આંખો કે ઇલેક્ટ્રોનિક સેન્સરો માટે અદૃશ્ય બનાવવાની ટેકનિક પર કામ કરી રહ્યા છે. આ ટેકનિકનો ઉપયોગ સ્ટીલ્થ વિમાનના વિકાસમાં કરી શકાય છે. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેકનિકને વિકસાવવામાં હજુ પણ એક દાયકો વીતી શકે છે, કેમ કે હાલમાં તેમાં ઉપયોગમાં લેવાનાર 'સુપર તત્ત્વ' ઉપલબ્ધ નથી. ન્યૂઝ પેપરના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે જેઝિયાંગ યુનિવર્સિટીએ એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં યુનિવર્સિટી દ્વારા વિકસિત એવી ગ્લાસ પેનલ દર્શાવાઈ હતી, જેમાં કેટલીક માછલીઓ અને બિલાડીઓ અદૃશ્ય થઈ ગઈ હતી.

હેરી પોર્ટર ફિલ્મમાં દર્શાવાયેલી જાદુઇ વસ્તુઓ બનાવવાની આશા છતાં પણ શરૃઆતમાં શોધના ઉપ-ઉત્પાદન વિકસાવાશે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા અનુસાર જેઝિયાંગ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું એક ઉપકરણ હથિયારો અને સૈનિકોને ઇન્ફ્રા રેડ સેન્સરો માટે અદૃશ્ય બનાવી દેશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અમેરિકાના ભૌતિકશાસ્ત્રીઓએ કહ્યું હતું કે અમે ખૂબ જ સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક સિસ્ટમની તપાસ કરી રહ્યા છે, જેનો વિકાસ તમામ બાજુથી જોતાં કોઈ પણ વસ્તુને અદૃશ્ય બનાવવા માટે કરી શકાય છે.

जरूर पढ़ें

Gold Prices : शादी सीजन में सोने ने फिर बढ़ाई टेंशन, 84000 के करीब पहुंचा, चांदी भी चमकी

संजय राउत गुस्से में, उठाए चुनाव परिणाम पर सवाल, जनता के बारे में कही ये बात

टमाटर अब नहीं होगा महंगा, जनता को मिलेगी राहत, सरकार ने बनाया यह प्लान

'गौतम सर ने कहा था कि तेज गेंदों का ऐसे सामना करो जैसे देश के लिए गोली खानी हो': नीतिश रेड्डी

पोस्‍टमार्टम और डीप फ्रीजर में ढाई घंटे रखने के बाद भी चिता पर जिंदा हो गया शख्‍स, राजस्‍थान में कैसे हुआ ये चमत्‍कार

सभी देखें

नवीनतम

Rajasthan: BJP ने 7 में से 5 सीटों पर हासिल की जीत, BAP के खाते में 1 सीट

LIVE: विनोद तावड़े बोले- आज रात या कल तक तय हो जाएगा महाराष्ट्र का CM

UP विधानसभा उपचुनावों में BJP की जीत का श्रेय योगी ने दिया मोदी को

LIVE: झारखंड में रुझानों में हेमंत सोरेन की सरकार, JMM गठबंधन को कितनी सीटें

LIVE: महाराष्‍ट्र में रुझानों में महायुति की सरकार, महागठबंधन का हाल बेहाल

Show comments