Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમે તમારી પાર્ટીને જીતાડી શકો છો !

વેબદુનિયા લાવ્યું ચૂંટણીની અનોખી ગેમ

વેબ દુનિયા
शनिवार, 8 नवंबर 2008 (17:47 IST)
W.D

તાજા સમાચાર અને વિવિધ મનોરંજક વાચન સામ્રગી પુરી પાડતા દેશના સૌથી મોટા ગુજરાતી વેબપોર્ટલે તેના યુઝર્સ માટે વધુ એક નવો અને મઝા પડે એવો વિભાગ શરૂ કર્યો છે. આજના સ્પર્ધાત્મક સમયમાં કામના ભારણમાંથી બહાર નીકળવા કે મનને હળવું કરવા માટે ગેમ ઝોન ઘણો મદદરૂપ અને આનંદદાયક છે.

રમતના આ વિભાગમાં હાલના વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ચૂંટણીની એક અનોખી ગેમ રજુ કરાઇ છે. ચૂંટણીની આ ગેમમાં તમે તમારી મનગમતી પાર્ટી પસંદ કરી તેના દ્વારા રમત રમી શકો છો અને તેને વિજયી બનાવી શકો છો. દેશના છ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રમત તૈયાર કરવામાં આવી છે.

ઇલેક્શન 2008ની રમત ઉપરાંત આ ચેનમલમાં તમે મેમરી, એક્શન, આર્કેટ તથા ફની સહિતની વિવિધ કેટેગરીની રમતો રમી શકો છો. જેમ કે મેમરીમાં સુડોકુ અને ક્લુહટ, એક્શનમાં સ્પેસ વોર તથા આર્ચરી, આર્કેટમાં ક્લિકમેનિયા અને પિંગપોગ તથા ફનીમાં મિસ અંડર સ્ટેન્ડિગ અને સ્લિંગ શોટ સહિતની વિવિધ સુંદર રમતો રમી શકો છો.

ગેમ રમવા અહીં ક્લીક કરો

जरूर पढ़ें

Exit Poll : वोटिंग खत्म होने के बाद RSS मुख्यालय पहुंचे देवेंद्र फडणवीस, मोहन भागवत से की मुलाकात

Exit Poll 2024 : झारखंड में खिलेगा कमल या फिर एक बार सोरेन सरकार

महाराष्ट्र में महायुति या एमवीए? Exit Poll के बाद बढ़ा असमंजस

महाराष्‍ट्र बिटकॉइन मामले में एक्शन में ईडी, गौरव मेहता के ठिकानों पर छापेमारी

BJP महासचिव विनोद तावड़े से पहले नोट फॉर वोट कांड में फंसे राजनेता

सभी देखें

नवीनतम

Delhi Pollution : केंद्रीय कर्मचारियों की ऑफिस टाइमिंग बदली, प्रदूषण के चलते नई एडवाइजरी जारी

आतंकी हमले से दहला पाकिस्तान, 50 की मौत, 20 घायल

तमिलनाडु का अडाणी की कंपनी से कोई लेना-देना नहीं : सेंथिल बालाजी

C वोटर के एग्जिट पोल में महाराष्ट्र में किसने मारी बाजी, क्या फिर महायुति की सरकार

Adani Group को लेकर AAP नेता संजय सिंह ने किया यह दावा...

Show comments