Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટામેટા જેવી લાલ ત્વચા માટે

ટામેટા જેવી લાલ ત્વચા માટે
* જો તમારે ટમેટાં જેવી લાલ ચમકતી ત્વચા જોઈતી હોય તો રોજ ટમેટાં અને ગાજરનો રસ સરખી માત્રામાં લઈને પીવો. આ રસના નિયમિત સેવનથી ચહેરા પર રંગત તો આવે જ છે. સાથે - સાથે ચહેરા પરની કરચલીઓ પણ દુર થતી જાય છે.

* ત્વચાને કોમળ અને મુલાયમ બનાવવા માટે 3 ચમચા જવનો લોટ, એક ઇંડું અને બે ચમચી ચંદન પાવડર લઈ તેમાં થોડાંક ટીપાં લીંબુનો રસ અને થોડું દૂધ મિક્સ કરીને બનાવેલું ઉબટન લગાવો. આ ઉબટન બધા જ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati