યૂનેસ્કોએ અહીં એક કાયક્રમમાં સિક્કાવાળા પદક જારી કર્યાં છે જેમાં તાજ મહેલ અને હૂમાયૂના મકબરા જેવા ઐતિહાસિક સ્થળોના ચિત્રો છે. તેનો હેતુ ભારતમાં ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃકતા લાવવાનો છે.
કાર્યક્રમનો હેતું વિશ્વ વારસાગત સ્થળોના સંરક્ષણ માટે સ્મારકોના ચિત્રવાળા સ્વર્ણ, રજત અને કાંસ્ય પદકના વેચાણ મારફત વૈશ્વિક જાગૃતતા લાવવાનો છે.
તેમાં તાજ મહલ, હુમાયૂંનો મકબરો, ચોલા મંદિર અને સાંચીના બૌદ્ધ સ્તૂપને ચિત્રિત કરવામાં આવ્યાં છે.