- સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼
- લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો
- દેવી લક્ષ્મીના ચિત્રની આગળ ઘીનો 9 દિવેટ વાળો દીવો પ્રગટાવો
- દિવાળીના દિવસે કોઈપણ મંદિરમાં સાવરણીનું દાન કરો.
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં પીળી કોળીઓ મુકો . પૂજા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મુકો.
- દિવાળીની રાત્રે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. દીવો મુક્યા પછી સીધા ઘરે પાછા આવો, પાછળ વળીને જોશો નહીં.
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ મુકો. પૂજા પછી તેને તિજોરીમાં મુકો.
દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.
- દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.