Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Pitru Paksha 2022- પિતરોને ખુશ કરવો છે તો કરવુ ગાયને પ્રસન્ન, પિતૃ પક્ષમાં અજમાવો આ ઉપાય

Pitru Paksha 2022- પિતરોને ખુશ કરવો છે તો કરવુ ગાયને પ્રસન્ન, પિતૃ પક્ષમાં અજમાવો આ ઉપાય
, શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (00:46 IST)
Pitru Paksha Significance: જ્યોતિષ શાસ્ત્રમા પાપથી મુક્તિ મેળવવાના ઘણા ઉપાય જણાવ્યા છે. જેમાં દાન, ધર્મ, જાપ વગેરે શામેલ છે. પણ મહાપાપને જ્યારે શાંત કે પ્રાયશ્ચિત કરવાની વાત આવે છે તો અમે ગૌ દાનની મહિલા જણાવી છે. પિતૃદોષ પણ એક પ્રકારનો પાપ જ છે. જેનો નિવારણ કરવુ જરૂરી હોય છે. પિતૃપક્ષ એક એવો અવસર છે જેમાં અમે સરળતાથી આ પ્રકારના ઉપાયોને કરીને અમારા પિતરોને પ્રસન્ન કરી શકીએ છે. 
 
કહીએ છે કે ગાયનો દાન કરવાથી જન્મો-જન્મના પાપનો નાશ થઈ જાય છે. જે લોકો ગાય દાન નહી કરી શકે છે, તે લોકો ગૌ સેવા કરી શકે છે. કોઈ ગૌશાળામાં જઈને ચારો-પાણીના રૂપમાં ફાળો આપી શકે છે. આધુનિક સમયમાં પ્લાસ્ટિક ખાવાથી ગાયના રોગી થવાની સૂચના મળી છે. તેથી ગાયને પ્લાસ્ટિક ખાવાથી રોકવુ પણ ગાયની સેવા સમાન છે. તેથી બધા લોકો ખાવા-પીવાનો સામાન પૉલીથીનમાં ન ફેંકીને પણ એવી સેવા કરી શકે છે. આમ તો સરકારએ સિંગલ યુઝ પ્લાટિક પર પ્રતિબંધ લગાવી રાખ્યુ છે. 
 
બારણા પર આવી ગાયને સમજવુ ભાગ્ય 
બારણા પર બેસી ગાયને ક્યારે પણ ફટકાર નહી લગાવવી જોઈ. વિચારવુ જોઈએ કે આ તો ભાગ્ય છે જે બારણા પર પોતે આવી છે. ગૌપાલકને ગાયને દૂધ દુહાવા પછી છોડવુ ન જોઈએ. દેશી ગાયનો દૂધ અને ઘી ખૂબ દિવ્ય હોય છે. તેના ઉપયોગથી બુદ્ધિનો વિકાસ થાય છે. 
 
સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે ગાય 
ગાય સકારાત્મક ઉર્જાનો ખૂબ મોટુ સ્ત્રોત હોય છે. જે લોકો ડિપ્રેશનના શિકાર થાય છે તેણે ગાયની સાથે રહેવુ જોઈએ. 
શનિ રાહુ અને કેતુ ગ્રહની શાંતિ માએ કાળી, ભૂરી ગાયની સેવા કરવી જોઈએ. 
ગાયની સેવા કરવાની સાથે રવિવારે ભોજન કરાવવુ અને ગોળ ખવડાવો. 
પિતરોને પ્રસન્ન કરવા માટે પિતૃદોષ નિવારણ માટે બીજા પ્રત્યે ગાયની સેવા કરવાની સાથે જ તેણે રોટલી ખવડાવી જોઈએ.  
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માં લક્ષ્મીનો ઘરમાં વાસ હોય તો આપે છે આ સંકેત,