Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમે ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાને સમજાવી ન શક્યા - જસ્ટિસ ચમલેશ્વર

LIVE: અમે ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાને સમજાવી ન શક્યા - જસ્ટિસ ચમલેશ્વર
નવી દિલ્હી , શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (12:26 IST)
. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પહેલીવાર થઈ રહ્યુ છે કે જ્યારે ચીફ જસ્ટિસ પછી ચાર સૌથી સીનિયર જસ્ટિસ પ્રેસ કોન્ફ્રેસ કરી રહ્યા છે. અત્યાર સુધી આ સ્પષ્ટ નથી કે આ જસ્ટિસ કયા કારણથી પ્રેસ કૉન્ફ્રેંસ કરવાના છે. પણ એટલુ છે કે ભ્રષ્ટાચારના મુદ્દે આ પ્રેસ કૉન્ફ્રેંસ થવાની છે. 
 
આ ચાર જસ્ટિસ છે જસ્ટિસ ચેલમેશ્વર જસ્ટિસ રંજન ગોગઈ જસ્ટિસ મદન ભીવારાઓ લોકુર અને જસ્ટિસ કોરિયન જોસેફ છે. 
 
LIVE UPDATES:
 
- બધુ બરાબર નથી ચાલી રહ્યુ  
- જસ્ટિસ ચલમેશ્વરે કહ્યુ છે કે પાછળથી અમને એવુ કોઈ ન કહે કે અમે આત્મા વેચી દીધી છે. 
- જસ્ટિસ ચલમેશ્વરે કહ્યુ છે કે અમે છેલ્લા બે મહિનાઓની પરિસ્થિતિને લઈને આ પ્રેસ કૉન્ફરેંસ કરી છે. જસ્ટિસ ચમલેશ્વર સુપ્રીમ કોર્ટમાં નંબર બે વકીલ છે. 
- સુપ્રીમ કોર્ટના ચાર જજોની પ્રેસ કૉંફ્રેંસ શરૂ થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આકાશમાં ભારતની 'ત્રીજી આંખ', કેમ ગભરાય રહ્યુ છે ચીન અને પાકિસ્તાન ?