Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

18ની ઉમ્રમાં ગૌરી પર દિલ હારી બેસ્યા હતા શાહરૂખ, પેરેંટસથી મળ્યા તો છુપાવવું પડ્યું હતું તેમનો ધર્મ

18ની ઉમ્રમાં ગૌરી પર દિલ હારી બેસ્યા હતા શાહરૂખ, પેરેંટસથી મળ્યા તો છુપાવવું પડ્યું હતું તેમનો ધર્મ
, શુક્રવાર, 1 નવેમ્બર 2019 (16:19 IST)
શાહરૂખ ખાન અને ગૌરી બોલીવુડના પાવરફુલ અને પરફેક્ટ કપલમાંથી એક ગણાય છે. બન્નેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. શાહરૂખ અને ગૌરીના લગ્નને 28 વર્ષ થઈ ગયા છે. 2 નવેમ્બરને શાહરૂખ તેમનો જનમદિવસ ઉજવે છે. તો ચાલો આ અવસરે જાણીએ છે તેમની લવ સ્ટોરી વિશે. 
 
શાહરૂખ અને ગૌરીની પ્રથમ ભેંટ 1984માં એક કૉમન ફ્રેડની પાર્ટીના સમયે થઈ હતી. ત્યારે શાહરૂખ માત્ર 18 વર્ષના હતા. શાહરૂખએ જોયું કે પાર્ટીમાં ગૌરી કોઈ બીજા છોકરાની સાથે ડાંસ કરી રહી છે. ગૌરી ડાંસ કરતામાં શરમાવી રહી હતી. શાહરૂખએ જ્યારે ગૌરીથી વાત કરી તો તેને કોઈ ખાસ ઈંટ્રેસ્ટ નહી જોવાયું અને કહ્યુ કે તે તેમના બ્વાયફ્રેંડની રાહ જોઈ રહી છે. ગૌરીની વાત સાંભળી તે સમયે તેમના બધા સપના ચૂર ચૂર થઈ ગયા. 
 
સાચી વાત આ હતી કે ગૌરીનો કોઈ બ્વાયફ્રેંડ નહી હતું અને તેને ઝૂઠ બોલ્યો હતો. આ વાત શાહરૂખએ તેમના એક ઈંટરવ્યૂહમાં જણાવી હતી. એક દિવસ જ્યારે ગૌરી શાહરૂખ ખાનના ઘર પર તેમનો જનમદિવસ સેલિબ્રેટ કરી રહી હતી તો તે વગર જણાવી મિત્રોની સાથે આઉટ ઑફ સ્ટેશન ચાલી ગઈ. ત્યારે શાહરૂખને અનુભવ થયુ કે તે ગૌરીના વગર નહી રહી શકતા. 
 
ગૌરી મુંબઈ આવી ગઈ હતી. શાહરૂખ તેમના કેટલાક મિત્રોની સાથે ગૌરીને આખો શહરમાં શોધવા નિકળી ગયા પણ ગૌરી તેને નથી મળી. ઘણા દિવસો શોધ્યા પછી શાહરૂખને ગૌરી એક બીચ પર મળી. બન્ને લગ્ન કરવાનો ફેસલો કરી લીધું પણ આટ્લું પણ સરળ નહી હતું. 
 
શાહરૂખ મુસ્લિમ હતા અને ગૌરી હિંદુ બ્રાહ્મણ પરિવારથી હતી. તેથી ગૌરીના માતા-પિતાને મનાવવું ખૂબ મુશ્કેલ હતું. તે સિવાય શાહરૂખ તે સમયે ફિલ્મોના માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. શાહરૂખ જ્યારે ગૌરીના માતા-પિતાથી મળ્યા હતા તો તેને પોતાને હિંદુ જણાવ્યુ. આ જ નહી તેને તેમનો નામ પણ બદલી લીધુ હતું. આખેર શાહરૂખ ગૌરીના માતા-પિતાને મનાવવામાં સફળ રહ્યા અને25 ઓક્ટોબરમાં બન્નેના લગ્ન થઈ ગયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી સેલિબ્રેટ કરવા પહોંચી સની લિયોની, બિકની પહેરી સ્વીમિંગ પુલમાં રિલેક્સ કરતી આવી નજર