Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કામસૂત્રની આ ત્રણ સેક્સ પોજીશન બનાવી દેશે તમારી મહિલા સાથીને દીવાનો

કામસૂત્રની આ ત્રણ સેક્સ પોજીશન બનાવી દેશે તમારી મહિલા સાથીને દીવાનો
, શુક્રવાર, 15 જુલાઈ 2016 (18:08 IST)
1. ડોગી  સ્ટાઈલ - આ પોજીશનમાં મહિલા સેક્સ કરતા સમયે ઘૂંટણના બળે એમના સાથીના વિમુખ બેસી જાય છે. ક્યારે-ક્યારે સેક્સ કરવામાં સરળતા હોવાના કારણે એ પેટ વચ્ચે ઓશીકા રાખી શકે છે. આ અવસ્થામાં સારી રીતે પેનિટ્રેશનનું લાભ ઉઠાવી શકાય છે પણ પુરૂષને સેક્સ પ્રક્રિયાના સમયે થોડું પોતાને નિયંત્રણ રહેવાની પણ જરૂર હોય છે. 
webdunia
2. લસ્ટી લેગ - આ પોજીશનમાં સેક્સ નું આનંદ ઉઠાવા એ જ લોકો માટે સરળ હોય છે જેમનું શરીર લચીલો હોય છે. આ અવસ્થામાં બન્ને એક બીજા સામે ઉભા હોય છે. મહિલા એમના પગને પુરૂસના ખભા પર રાખે છે અને પુરૂષ મહિલાને એમની પાસે લાવે છે અને આ રીત સંભોગના સુખ સારી રીતે ઉઠાવી શકે છે. 
 
webdunia
3. ખોડામાં- આ પોજીશનમાં બન્ને એક બીજા પાસે આવી જાય છે . પુરૂષ બેડ કે ખુરશી ના કાંઠે આરામ થી બેસ્યા પછી એમની તરફ મોઢા કરીને ખોડામાં બેસી જાય છે. પણ એમના પગ પુરૂષના શરીરની બીજી તરફ હોય છે. આ અવસ્થામાં પેનિટ્રેશનના ખૂબ વધારે સુખ મળે છેૢ આ પોજીશન્ની એક સારી વાત આ છે કે મહિલા સ્થિતિને એમની મુજબ સંચાલિત કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૌન ઈચ્છાઓ પર કાબૂ કરવું છે તો અજમાવો આ ટીપ્સ