Webdunia - Bharat's app for daily news and videos

Install App

યામાહા દ્વારા વધુ બે બાઈક લોન્ચ કરાશે

Webdunia
सोमवार, 12 मई 2008 (20:52 IST)
નવી દિલ્હ ી. દ્વીચક્રિ વાહન નિર્માતા કંપની યામાહા દ્વારા આ વર્ષે વધુ બે મોડલ બહાર પાડવામાં આવશે તેવુ કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતુ. આર-15 અને એફઝેડ-150 નામના બે મોડલો બજારમાં ધૂમ મચાવશે તેવુ કંપનીના અધિકારીઓનુ માનવુ છે.

યામાહાના કાર્યકારી ઉપાધ્યક્ષ તાકાહિરો માએદાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ભારતીય બજારમાં વેચાણ વૃદ્ધી માટે કંપની દ્વારા બાઈકના વધુ બે મોડલ લોન્ચ કરવામાં આવશે. આર-15 થોડા સમયમાં લોન્ચ થશે, જ્યારે એફઝેડ દિવાળી સમયે લોન્ચ થશે.

जरूर पढ़ें

Russia Ukraine War भयानक स्थिति में, ICBM से मचेगी तबाही, पुतिन के दांव से पस्त जेलेंस्की

IAS Saumya Jha कौन हैं, जिन्होंने बताई नरेश मीणा 'थप्पड़कांड' की हकीकत, टीना टाबी से क्यों हो रही है तुलना

जानिए 52 करोड़ में क्यों बिका दीवार पर डक्ट-टेप से चिपका केला, यह है वजह

C वोटर के एग्जिट पोल में महाराष्ट्र में किसने मारी बाजी, क्या फिर महायुति की सरकार

Russia-Ukraine war : ICBM हमले पर चुप रहो, प्रेस कॉन्फ्रेंस कर रही रूसी प्रवक्ता को आया पुतिन का फोन

सभी देखें

नवीनतम

LIVE: गुयाना की संसद के विशेष सत्र में बोले PM मोदी- 'यह पसीने और परिश्रम का है रिश्ता'

Delhi Pollution : दिल्ली में बढ़ी CNG और BS-6 वाहनों की मांग

जानिए 52 करोड़ में क्यों बिका दीवार पर डक्ट-टेप से चिपका केला, यह है वजह

Delhi Pollution : केंद्रीय कर्मचारियों की ऑफिस टाइमिंग बदली, प्रदूषण के चलते नई एडवाइजरी जारी

आतंकी हमले से दहला पाकिस्तान, 50 की मौत, 20 घायल

Show comments