આ વર્ષે ઓસ્કારમાં ભારત તરફથી આમિર ખાનની તારે ઝમીન પર ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. આ સાથે એક મરાઠી ફિલ્મ ટીંગ્યા પણ સ્વતંત્ર વિભાગમાં ભાગ લેશે.
ગયા વર્ષની ચર્ચિત મરાઠી ફિલ્મા ટીંગ્યા પણ સ્વંતત્ર વિભાગમાં ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ફેડરેશને તારે ઝમીન પર ફિલ્મને ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. તેથી મરાઠી ફિલ્મઓએ ટીંગ્યાને સ્વતંત્ર રીતે મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ ફિલ્મે પાંચ આતંરરાષ્ટ્રીય સહિત 30થી વધુ પુરસ્કાર મેળવ્યા છે.