Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝીંગા મૂળાનુ છીણ

Webdunia
N.D
સામગ્ર ી - 2 સફેદ મૂળા, 50 ગ્રામ ઝીંગા(સાફ કરેલા) 1/2 કપ વટાણા. 1 બટાકાને ચોરસ ટુકડામાં કાપેલુ, 1-2 સૂકા લાલ મરચાં, 1/2 ચમચી જીરુ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચાનુ પેસ્ટ, 1/2 ચમચી વરિયાળીનુ પેસ્ટ, 1/2 ચમચી ગરમ મસાલાનુ પેસ્ટ, મીઠુ, બે મોટી ચમચી સરસિયાનુ તેલ, 1/2 મોટી ચમચી ઘી, 1/2 ચમચી ખાંડ.

બનાવવાની વિધ િ : મૂળાના છોલીને છીણી લો અને પાણી નિતારીને એક બાજુ મુકી દો. કડાહીમાં તેલ ગરમ કરીને જીરુ અને લાલ મરચાનો તતડાવીને છીણેલી મૂળી નાખી દો.

ગરમ મસાલાને છોડીને બધા મસાલા તેમા ભેળવો અને ઢાંકીને 3-4 મિનિટ સુધી બાફો. હવે તેમા બટાકાના ટુકડા અને વટાણા અને ઝીંગાના ટુકડા અને 1/2 કપ પાણી ભેળવો. આને ઢાંકીને બટાકાને નરમ થવા સુધી બાફો. પાણી ઉડાવી દો.

એક કઢાઈમાં જુદુ ઘી ગરમ કરીને તેમા ગરમ મસાલનુ પેસ્ટ અને સાંતળેલી મૂળા ભેળવો. પરોઠાં કે ભાતની સાથે આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
सभी देखें

जरुर पढ़ें

चलती गाड़ी में क्यों आती है नींद? जानें इसके पीछे क्या है वैज्ञानिक कारण

सर्दियों में नाखूनों के रूखेपन से बचें, अपनाएं ये 6 आसान DIY टिप्स

क्या IVF ट्रीटमेंट में नॉर्मल डिलीवरी है संभव या C - सेक्शन ही है विकल्प

कमर पर पेटीकोट के निशान से शुरू होकर कैंसर तक पहुंच सकती है यह समस्या, जानें कारण और बचाव का आसान तरीका

3 से 4 महीने के बच्चे में ये विकास हैं ज़रूरी, इनकी कमी से हो सकती हैं समस्याएं

सभी देखें

नवीनतम

नैचुरल ब्यूटी हैक्स : बंद स्किन पोर्स को खोलने के ये आसान घरेलू नुस्खे जरूर ट्राई करें

Winter Skincare : रूखे और फटते हाथों के लिए घर पर अभी ट्राई करें ये घरेलू नुस्खा

Kaal Bhairav Jayanti 2024: काल भैरव जयंती पर लगाएं इन चीजों का भोग, अभी नोट करें

चाहे आपका चेहरा हो या बाल, यह ट्रीटमेंट करता है घर पर ही आपके बोटोक्स का काम

डायबिटीज के लिए फायदेमंद सर्दियों की 5 हरी सब्जियां ब्लड शुगर को तेजी से कम करने में मददगार

Show comments