Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોનીને પિસ્તોલ માટે લાયસંસની પરવાનગી

વેબ દુનિયા
शुक्रवार, 14 नवंबर 2008 (16:03 IST)
ઝારખંડની રાજાધાની રાંચીના જિલ્લા નાયબ કલેક્ટરે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને 9 એમએમ પિસ્તોલ માટે લાઈસેંસ મંજુર કરવા માટે કહ્યુ હતું કે તેમના જેવી હસ્તી માટે પોલીસ તપાસ જરૂરી નથી.

આ પહેલા રાંચી પ્રસાશને કહ્યુ હતુ કે ધોનીએ પિસ્તોલ મેળવવા માટે પોલીસ અધિકારી પાસેથી ચરિત્ર્ય પ્રમાણપત્ર સાથે જરૂરી કાગળ જમા કરાવવા પડશે. જેના વિરોધમાં ધોનીના ચાહકોએ પ્રસાશન સામે નારેબાજી કરી તેમના પુતળાદહન પણ કર્યુ હતુ.

જેનાથી રાજ્ય સરકારને એ વાતનો અહેસાસ થયો કે આવી આંતરાષ્ટ્રીય સ્તરની કેલાડી પાસે ચરિત્ર પ્રમાણપત્ર માંગવુ યોગ્ય નથી. જેથી રાજ્યસરકારે ધોનીને પિસ્તોલ માટ ેન ા લાયસંસની મંજુરી આપી દેવાનો નિર્ણય કર્યો છે.

जरूर पढ़ें

Russia Ukraine War भयानक स्थिति में, ICBM से मचेगी तबाही, पुतिन के दांव से पस्त जेलेंस्की

IAS Saumya Jha कौन हैं, जिन्होंने बताई नरेश मीणा 'थप्पड़कांड' की हकीकत, टीना टाबी से क्यों हो रही है तुलना

जानिए 52 करोड़ में क्यों बिका दीवार पर डक्ट-टेप से चिपका केला, यह है वजह

C वोटर के एग्जिट पोल में महाराष्ट्र में किसने मारी बाजी, क्या फिर महायुति की सरकार

Russia-Ukraine war : ICBM हमले पर चुप रहो, प्रेस कॉन्फ्रेंस कर रही रूसी प्रवक्ता को आया पुतिन का फोन

सभी देखें

नवीनतम

सिंहस्थ से पहले उज्जैन को मिली 592 करोड़ की सौगात, CM यादव ने किया मेडिसिटी और मेडिकल कॉलेज का भूमिपूजन

LIVE: गुयाना की संसद के विशेष सत्र में बोले PM मोदी- 'यह पसीने और परिश्रम का है रिश्ता'

Delhi Pollution : दिल्ली में बढ़ी CNG और BS-6 वाहनों की मांग

जानिए 52 करोड़ में क्यों बिका दीवार पर डक्ट-टेप से चिपका केला, यह है वजह

Delhi Pollution : केंद्रीय कर्मचारियों की ऑफिस टाइमिंग बदली, प्रदूषण के चलते नई एडवाइजरी जारी

Show comments