Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Ice Water Bath Benefits
, બુધવાર, 1 મે 2024 (13:34 IST)
Tips To Remove Dust From Bathroom Tap: નળથી પાણી ધીમે આવવુ એક સામાન્ય સમસ્યા છે પણ જો તમે તેને સમય રહેતા ઠીક ન કરસો તો નલથી પાણી આવવુ બિલ્કુલ બંધ થઈ શકે છે. 
 
બાથરૂમના નળથી જો સ્લો પાણી આવે છે તો લોકો તેને ઠીક કરાવવા માટે પ્લંબરને બોલાવે છે પ્લંબર એક નાના કામ માટે તમારાથી 500 રૂપિયા લઈ લે છે. પણ જો તમે વગર કોઈ ખર્ચ આ પરેશાનીને ખત્ન કરવા ઈચ્છો છો તો જાણો તમે પોતે માત્ર 5 મિનિટમાં નળથી પાણીની સમસ્યાને ખત્મ કરી શકો છો. 
 
નળમાં ફંસાયેલો છે કચરો 
હમેશા પાણીની સાથે આવતી માટીના કારણે નળમાં પાણી સ્લો થઈ જાય છે. આ કારણે નળની અંદર એક નાની જાળી હોય છે જે પાણી સાફ કરે છે. તે જાળીમા દરરોજ માટે ફંસે છે જેનાથી બ્લોજેક થઈ જાય છે. જો તમે તેને સમય રહેતા સાફ નહી કરશો તો પાણી આવવા પૂર્ણ રીતે બંધ થઈ શકે છે તેને સાફ કરવા માટે તમે કેટલાક ટિપ્સને ફોલો કરી શકો છો. 
 
સૂઈ કે લાંવા ખીલની મદદથી ચપટીમાં કરો ઠીક 
નળથી પાણી જો સ્લો આવી રહ્યુ છે તો તમે સૂઈની મદદથી ઠીક કરી શકો છો. તેના માટે તમે એક જાડા આકારની સૂઈ લેવી છે  તેને તમે નળની અંદર નાખો. તમે એક લાંવા ખીલની મદદથી પણ નળને સાફ કરી શકો છો. 1 મિનિટ સુધી સુધી તેમાં સૂઈ કે ખીલ નાખ્યા પછી નળ ચાલુ કરો. તેનાથી નળમાં ફંસાયેલો કચરો બહાર આવી જશે. 
 
ગરમ પાણીના આ રીતે કરો વાપરો 
નળને ગરમ પાણીથી રિપેર કરી શકાય છે. પરંતુ આ માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.
આ માટે સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો.
ધ્યાન રાખો કે પાણી બરાબર ગરમ કરવું જોઈએ.
આ પછી, નળ પાસે પાણીનુ વાસણ લો.
હવે નળને ગરમ પાણીમાં ડુબાડીને 3 થી 4 મિનિટ માટે રહેવા દો.
તમે જોશો કે નળમાં અટવાયેલો કચરો ગરમ પાણીને કારણે ઓગળીને પાણીમાં આવી જશે.
 
પોલિથીન બાંધો 
જો નળમાંથી ધીમે ધીમે પાણી આવતું હોય અને ગરમ પાણીનો ઉપયોગ કર્યા પછી પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવે, તો તમે નળમાં પાણી સાથે ગરમ પાણીની થેલીનો ઉપયોગ કરી શકો છો.
આ માટે રાત્રે પાણી ગરમ કરો અને બેગને નળ સાથે બાંધી દો.
તેને આખી રાત નળ સાથે બાંધીને રહેવા દો.
આ પછી, જ્યારે તમે સવારે તેને દૂર કરશો, ત્યારે તમે જોશો કે નળમાં અટવાયેલો બધો કચરો બેગમાં આવી જશે.

Edited By - Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..