Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હોળીકા દહન પર કરો રોગોના નાશ આ મંત્રથી

હોળીકા દહન પર કરો  રોગોના નાશ આ  મંત્રથી
, બુધવાર, 20 માર્ચ 2019 (16:12 IST)
20 માર્ચ ગુરૂવારની રાતે હોળીકા દહનની રાત છે. આ દિવસે હોળીકા દહનના સાથે-સાથે રોગોનો નાશ પણ થાય છે. જ્યારે હોળીકા દહન કરાય છે તો તેથી નિકળતું તાપ શરીર અને તેના આસ-પાસના વાતાવરણમાં  રહેલા બેક્ટીરિયાને સમાપ્ત કરી દે છે. રંગો અમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ નાખે છે. શરીરમાં કોઈ વિશેષ રંગની અછત ઘણા રોગોને જન્મ આપે છે. જેની ચિકિત્સા માત્ર તે રંગ ખાસની આપૂર્તિને જ કરી શકાય છે. 
 
હોળીના રંગમાં રંગાયેલું ઘર કોઈ ખાસ વસ્તુઓથી જ સાફ કરાય છે. જેથી ધૂળ-માટી, માખીઓ મચ્છર અને બીજા રોગાણુઓનો અંત થઈ જાય છે. સાફ ઘર જોવામાં તો સુંદર તો લાગે છે પણ સાથે જ તેમાં રહેતા લોકોને પણ સુખદ અનુભવે છે. ઘરમાં પોજીટીવ ઉર્જાનો સંચાર થાય છે. 
 
હોળીકા દહનના ઉપરાંત તેની ઠંડી થઈ અગ્નિની રાખને માથા પર લગાવવાથી રોગોનો નાશ થાય છે. ગંભીર અને અસાધ્ય રોગો પર વિજય મેળવી શકાય છે. હોળીની રાત્રે નીચે લખેલું મંત્રનો જાપ તુલસીની માળાથી કરો અને નિરોગી કાયા મેળવો.    
 
મંત્ર - ૐ નમો ભગવતે રૂદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કુરુ કુરુ સ્વાહા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળી પર અજમાવો ફટકડીના આ સરળ ટોટકા