Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

13 ભાષાઓમાં કાઢી શકો છો આધાર કાર્ડ તમારી લોકલ ભાષામાં કાઢવા માટે જાણો ઑનલાઈન રીત

13 ભાષાઓમાં કાઢી શકો છો આધાર કાર્ડ તમારી લોકલ ભાષામાં કાઢવા માટે જાણો ઑનલાઈન રીત
, ગુરુવાર, 1 જુલાઈ 2021 (09:59 IST)
આધાર કાર્ડ ભારતમાં દરેક નાગરિક માટે ફરજીયાત છે. આ આખાદ દેશમાં હમેશા ઉપયોગ કરાતો ઓળખ દસ્તાવેજ છે. તમે તમારો આધાર કાર્ડ 13 ભાષાઓમાં લઈ શકો છો. UIDAI એ ક્ષેત્રીય ભાષાઓમાં 
એવી સુવિધા આપવામાં આવી છે. રીજનલ ભાષાઓમાં આધાર કાર્ડ બનાવવાની સુવિધા હેઠણ તમે જે રાજ્યના છો અને જે ક્ષેત્રીય ભાષાને જાણો અને ઓળખો છો તેમાં તમે તમારો આધાર કાર્ડ બનાવી શકો છો. આ 
સુવિધાનો લાભ આધારમાં ભાષા બદલવા માટે ઑનલાઈન, ઑફલાઈન અને ડાકના માધ્યમથી ઉપલબ્ધ છે. આધાર કાર્ડની ભાષા બદલવા માટે તમે ઑનલાઈન પણ આવેદ કરી શકો છો આવો તમે પણ જણાવીએ 
 
તેનો પૂર્ણ પ્રક્રિયા - 
 
આધિકારિક વેબસાઈટ પર લૉગ ઈન કરવું-  https://uidai.gov.in/
અપડેટ આધાર સેક્શનમાં અપડેટ ડેમોગ્રાફિક ડેટ ઑનલાઈઅ પર કિલ્ક કરવું. 
તમને આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જોવાશે. 
પોર્ટલ ખોલ્યા પછી કેપ્ચા સુરક્ષા કોડની સાથે 12 અંકોના વિશિષ્ટ આધાર નંબર દાખલ કરવું. 
ડિટેલ પૂર્ણ કર્યા પછી વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મોકલો પર કિલ્ક કરવું. 
હવે તમને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકોનો ઓટીપી મળશે. 
ઓટીપી દાખલ કરી અને લૉગિન બટન લર કિલ્ક કરો. 
ત્યારબાદ Update Demographics ડેટા બટન પર કિલ્ક કરવું. 
આ પાનામાં પણ Demographics ડેટા હશે. અહીં તમારા પસંદગી ક્ષેત્રીય ભાષા પસંદ કરો. 
પૉપઅપમાં જનસાંખ્યિકીને અપડેટ કરવા માટે પ્રક્રિયાનો પાલન કરો અને તમારો આવેદન જમા કરવું. 
તપાસો કે શું તમારો નામ સ્થાનીય ભાષામાં યોગ્ય રીતે ઉચ્ચારણ કરાયુ છે. 
જો તમને લાગે છે કે વધુ સુધારાની જરૂર છે તો એક વાર વર્તનીની તપાસ કરવી અને તેને એડિટ કરવું. 
તમારો સરનામું એડિટ કરો. 
હવે પ્રીવ્યૂ બટન પર કિલ્ક કરીને જુઓ કે આપેલ બધી જાણકારી સાચી છે કે નહી. 
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી જનરેટ થશે. 
દસ્તાવેજોની જરૂરી સ્કેન કરેલ કૉપીને પ્રમાણની સાથે સબમિટ કરવું અને સત્યાપન માટે જમા કરવું. 
એક વાર સરનામુ બદલી ગયા પછી સ્થાનીય ભાષા પોતે બદલી જશે. 
આ બધી પ્રક્રિયા પછી તમે તમારો નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 
અપડેટ કરવાની પ્રક્રિયામાં 1-3 અઠવાડિયા લાગી શકે છે. 
તમે આધાર સેવા કેંદ્ર પર જઈને કે ડાકના માધ્યમથી તમારી આધાર ભાષા ઑફલાઈન પણ બદલી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bank Holidays in July 2021: જુલાઈમાં 15 દિવસ બેંક રહેશે બંધ, અહી જુઓ રજાઓનુ પુરુ લિસ્ટ