Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ગૂગલ' ની ચીનને ચેતાવણી

ભાષા
गुरुवार, 14 जनवरी 2010 (12:10 IST)
માનવાધિકાર કાર્યકર્તાઓના ઈ-મેલ એકાઉન્ટોની હૈકિંગને જોતા પ્રમુખ ઈંટરનેટ સર્ચ એંજિન ‘ગૂગલ’ એ ચીનમાં સંચાલન અને પોતાના કાર્યાલયોને બંધ કરવાની ધમકી આપી છે.

દુનિય ાન ી બીજી સૌથી મોટી કંપની 'ગૂગલ' એ મંગળવારે એક યાદીમાં કહ્યું કે, ડિસેમ્બરમાં તેની કોર્પોરેટ આધારભૂત સંરચનાઓ પર એક ગંભીર હુમલો કરવામાં આવ્યો જેનો આધાર ચીન હતું. આ હુમલાના કારણે 'ગૂગલ' ની બૌદ્ધિક સંપદાની ચોરી થઈ.

યાદીમા કહેવામાં આવ્યું છે કે, હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ચીની માનવાધિકાર કાર્યકર્તાઓના જી-મેલ એકાઉન્ટને હેક કરવાનો હતો પરંતુ તે તેમાં સફળ ન રહી શક્યાં. તે માત્ર બે જી-મેલ એકાઉન્ટ સુધી જ પહોંચી શક્યાં અને મામૂલી માહિતી પ્રાપ્ત કરી શક્યાં. તેમાં એકાઉન્ટ ક્યારે ખોલવામાં આવ્યું હતું અને વિષય વિષે માહિતી પ્રાપ્ત હતી.

‘ગૂગલ’ એ કહ્યું કે, આ હુમલા સિવાય અમેરિકા, ચીન અને યૂરોપમાં કોમ્યુનિસ્ટ દેશમાં માનવાધિકારની વકાલત કરનારા લોકોના એકાઉન્ટને પણ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા નિયમિત રૂપે હૈક કરવામાં આવે છે. યાદીમાં કહ્યું કે 'ગૂગલ' ના સુરક્ષા ચક્રને તોડીને આ એંકાઉન્ટો સુધી પહોંચ બનાવામાં આવતી નથી પરંતુ ગ્રાહકના કોમ્પ્યુટર સુધી પહોંચીને એવું કરવામાં આવે છે.

जरूर पढ़ें

Bomb threat : 50 उड़ानों में बम की धमकी मिली, 9 दिन में कंपनियों को 600 करोड़ का नुकसान

महाराष्ट्र में महाविकास अघाड़ी के बीच सीटों का फॉर्मूला तय

गुरमीत राम रहीम पर चलेगा मुकदमा, सीएम मान ने दी अभियोजन को मंजूरी

Gold Silver Price Today : चांदी 1 लाख रुपए के पार, सोना 81000 के नए रिकॉर्ड स्तर पर

दो स्‍टेट और 2 मुख्‍यमंत्री, क्‍यों कह रहे हैं बच्‍चे पैदा करो, क्‍या ये सामाजिक मुद्दा है या कोई पॉलिटिकल गेम?

सभी देखें

नवीनतम

Phulpur Assembly By election: सपा उम्मीदवार मुज्तबा सिद्दीकी ने नामांकन पत्र किया दाखिल

चक्रवात दाना का बाहरी बैंड पूर्वी तट से टकराया, ओडिशा में तेज बारिश

लोगों को मिलेगी महंगाई से राहत, सरकार बेचेगी भारत ब्रांड के तहत सस्ती दाल

चक्रवात दाना के मद्देनजर ओडिशा में 288 बचाव दल तैनात, प्रशासन हाई अलर्ट पर

चक्रवाती तूफान दाना से ताजा हुईं चक्रवात फैलिन की खौफनाक यादें, कैसा था तबाही का मंजर?

Show comments