Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહાશિવરાત્રિ 2018- શું છે શિવરાત્રિનું મહત્વ અને મૂહૂર્ત 2018

મહાશિવરાત્રિ 2018- શું છે શિવરાત્રિનું મહત્વ અને મૂહૂર્ત 2018
, સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (15:34 IST)
શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે  શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ધર્મને માનંનાર માટે ભગવાન શિવ પૂજય છે. 
webdunia
તેના લોકપ્રિયતાના કારણ છે તેની સરળતા. તેની પૂજા આરાધનાની વિધિ બહુ સરળ ગણાય છે. માનવું છે કે શિવને જો સાચા મનથી યાદ કરાય તો શિવ પ્રસન્ન થઈ જાય છે. તેમની પૂજામાં પણ વધારે અઘરી નહી હોય છે. આ માત્ર જળાભિષેક, બિલીપત્રને ચઢાવવાથી અને રાત્રે તેનો જાગરણ માત્રથી એ ખુશ થઈ જાય છે. 
webdunia
આમ તો દર સોમવારે ભગવાન શિવની આરાધનાનો દિવસ ગણાય છે. દર મહીનામાં માસિક શિવરાત્રિ ઉજવાય છે. પણ વર્ષમાં શિવરાત્રિનો મુખ્ય પર્વ જેન વ્યાપક રૂપથી દેશભરમાં ઉજવાય છે એ બે વાર આવે છે. એક ફાગણ મહીનામાં તો બીજો શ્રાવણ માસમાં . ફાગણ મહીનાની શિવરાત્રિને તો મહાશિવરાત્રિ કહેવાય છે.તેને ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને ઉજવયા છે. મહાશિવરાત્રિના અવસર પર શ્રદ્ધાળુ કાવડથી ગંગાજળ પણ લઈવે આવે છે. જેન ભગવાન શિવને સ્નાન કરાવાય છે. 
 
13 મી ફેબ્રુઆરીના રોજ, શ્રી મહાશિવરાત્રી માસિક શિવરાતત્રી વ્રત ભૌમ પ્રદોષ વ્રત  આવશે. આ ખાસ કરીને દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, કેરળ, રાજસ્થાન, તામિલનાડુ, હરિદ્વાર, સહરાનપુર, આગરા, મથુરા, ઉજ્જૈન, મેરઠ વગેરે ઉત્તર ભારતમાં 13 ફેબ્રુઆરી અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, આસામ, એમ.પી. લખનૌ, વારાણસી, અલ્હાબાદ, કાનપુર વગેરે. 14 મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે
 
વર્ષ 2018 માં, ચતુર્દશી તારીખ 13-14 ફેબ્રુઆરીથી બે દિવસ આવી રહી છે. ભગવાન મહાશિવરાત્રીની પૂજા માટેનો શુભ સમય 13 મી ફેબ્રુઆરીના મધ્યરાત્રેથી શરૂ થશે. જે 14 મી ફેબ્રુઆરીથી સવારે 7.30 વાગ્યે બપોરે 03:20 સુધી થશે. મહાશિવરાત્રિ પર રાત્રિમાં ચાર વખત ભગવાન શિવની ઉપાસનાનો વિધાન છે. બ્રહ્મ મુહૂર્તમાં, સ્નાન કર્યા પછી ઉપવાસ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે સંકટ ચોથ/સંકષ્ટ ચતુર્થીi પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ