Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરિયાના ક્યૂંગે સર્જ્યો અપસેટ

કોરિયાના ક્યૂંગે સર્જ્યો અપસેટ

ભાષા

મુંબઇ , रविवार, 24 मई 2009 (12:18 IST)
કોરિયાની સિયો ક્યૂંગે પોતાનું પ્રતિભાશાળી પ્રદર્શન કરતાં આઠમા ક્રમની ચીની ખેલાડી ચુન યાનને સીધા સેટમાં હરાવી દસ હજાર ડોલર ઇનામી આઇટીએફ મહિલા ફ્યૂચર્સ ટુર્નામેન્ટમાં સિંગ્નલ એવોર્ડ જીતી લીધો છે.

દુનિયામાં 803મા નંબરની 20 વર્ષિય કોરિયાઇ ખેલાડીએ પોતાની હરીફને માત્ર એક કલાકમાં 6-1, 6-0થી હરાવી હતી. તેણે આ જીત સાથે 1558 અમેરિકી ડોલર જીત્યા હતા.

ચુન યાનની આ સતત બીજી ફાઇનલ હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ તેની ઓસ્ટ્રેલિયાની રેની બિન્ની સાથેની જોડીને ઇશા લખાની અને રશ્મિ ચક્રવર્તીની ભારતીય જોડીએ ઇનામી મુકાબલામાં 2-6, 6-3, 10-7થી હાર આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati